Vahli Dikari Yojana | વ્હાલી દીકરી યોજના

👩🏻 વહાલી દીકરી યોજના 2025 🏚 જો તમારા ઘરમાં પણ દીકરી છે તો ગુજરાત સરકારની વ્હા લી દીકરી યોજના* હેઠળ લાભ મળવા પાત્ર છે. ● પહેલાં ધોરણમાં:- ૪૦૦૦ ● નવમા ધોરણમાં:- ૬૦૦૦ ● દીકરીના ૧૮ વર્ષ :- ૧ એક લાખ વ્હાલી દીકરી યોજના એ દીકરીની ભૃણ હત્યા થતી અટકાવવા તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એટલે ગુજરાત સરકાર દ્વારા 2 ઓગસ્ટ 2019 ના રોજ એક નવી યોજના ચાલુ કરવામાં આવી. વ્હાલી દીકરી યોજના માં દીકરીના માતા પિતા ને કુલ 1 લાખ 10 હાજર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.આ રકમ ત્રણ હપ્તા માં ચૂકવવામાં આવે છે. જે આ મુજબ છે. પ્રથમ હપ્તો દીકરી જયારે 1 ઘોરણ માં પ્રવેશ મેળવે ત્યરે 4 હજાર રૂપિયા, બીજો હપ્તો દીકરી જયારે માધ્યમિક શાળાના ધોરણ નવમાં પ્રવેશ કરે ત્યરે 6 હજાર રૂપિયા તેમજ ત્રીજો હપ્તો દીકરી જયારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે 1 લાખ રૂપિયા એમ ટોટલ Rs. 1,10,000 ની આર્થિક સહાય મળશે. Table of Vahli Dikari Yojana | વ્હાલી દીકરી યોજના યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના ભાષા ગુજરાતી અને English ઉદ્દેશ સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ વધારવું, શિક્ષણનો વ્યાપ વધારવો, સ્ત્રીઓન...