Posts

Showing posts from February, 2025

કેટલીક રસપ્રદ હકીકતો ,દરેક હિંદુને આટલી તો ખબર હોવી જ જોઈએ આ માહિતી વાંચો અને બાળકોને પણ વંચાવો

     (1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો : 1. ગર્ભાધાન સંસ્કાર  2. પુંસવન સંસ્કાર  3.સીમંતોન્ન્યન સંસ્કાર  4. જાતકર્મ સંસ્કાર  5. નામકરણ સંસ્કાર  6. નિષ્ક્રમણ સંસ્કાર  7. અન્નપ્રાશન સંસ્કાર  8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર  9. કર્ણવેધ સંસ્કાર 10. ઉપનયન સંસ્કાર  11. વેદારંભ સંસ્કાર  12. કેશાન્ત સંસ્કાર  13. સમાવર્તન સંસ્કાર  14. વિવાહ સંસ્કાર  15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર  16. અગ્નિ સંસ્કાર  (2) હિન્દુધર્મના ઉત્સવો : 1. નૂતન વર્ષારંભ  2. ભાઈબીજ  3. લાભપાંચમ  4. દેવદિવાળી  5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)  6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ  7. વસંત પંચમી  8. શિવરાત્રી  9. હોળી 10. રામનવમી  11. અખાત્રીજ  12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)  13. અષાઢી બીજ  14. ગુરુ પૂર્ણિમા  15. શ્રાવણી-રક્ષાબંધન  16. જન્માષ્ટમી  17. ગણેશ ચતુર્થી  18. શારદીય નવરાત્રી  19. વિજ્યા દશમી  20. શરદપૂર્ણિમા  21. ધનતેરસ  22. દીપાવલી...

વિધવા સહાય રૂ.૧૨૫૦/ માસિક

Image
  વિધવા સહાય/ ગંગા સ્વરૂપ પેન્શન  યોજના રૂ.૧૨૫૦/ માસિક  વિધવા સહાય માટે જરૂરી પુરાવા  •અરજદાર અને તેના પુત્રની આવક દર્શાવતું આવક નો દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)  • અરજદારનું રેશન કાડૅ  • અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ  • અરજદારના પતિ ના મરણ નો દાખલો  •અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ  • અરજદારનું લાઇટબીલ/વેરાબીલ  • પુનઃલગ્ન કરેલ નથી તેનું તલાટીશ્રી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર  • અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)  •અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો  •2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા વિધવા સહાય માટે જરૂરી પેઢીનામાં માટે જરૂરી પુરાવા  • અરજદારનું રેશનકાર્ડ  •પેઢીનામાં અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે  •અરજદારના પતિનું મરણ નો દાખલો.  • અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ  •અરજદારનું લાઇટબીલ/વેરાબીલ ની ખરીનકલ.  •અરજદારના પાસપોર્ટ સાઈઝના 2 ફોટા  • ૩ પુખ્તવયના સાક્ષીના આધારકાર્ડ ની ખરી નકલ અને 2-2 પાસપોર્ટ સા...

ડો.બાબાસાહેબ આંબેડકર 14/4/26

 જય ભીમ બોલી એ જય ભીમ કેમ બોલીએ છે શું છે આ જય ભીમ નો મતલબ શું છે. ૧- અંધારામાં રહેલા સમાજને અજવાળા તરફ લઈ જવા નો માર્ગ છે જય ભીમ ૨-ઊઘેલા સમાજ ને જગાડવા માટે નો અવાજ છે જય ભીમ ૩- વંચિત સમાજના અધિકારો માટે ની લલકાર છે જય ભીમ ૪- પછાત સમાજને આગળ લાવવા માટેનો હુંકાર છે જય ભીમ ૫- હતાશ અને નિરાશ થઈ ગયેલા સમાજમાં જોસ જુનુંન પેદા કરવાનું હથિયાર છે જય ભીમ ૬- દલિત સમાજમાં ક્રાંતિ લાવે છે જય ભીમ ૭- હજારો વર્ષોથી ગુલામીમાં રહેલા સમાજને આઝાદીની લડાઇ છે જય ભીમ ૮- આપણું માન સમ્માન સ્વાભિમાન ઇજ્જત છે જય ભીમ ૯- સમાજનો જોસ જૂનુંન હિંમત તાકાત છે જય ભીમ ૧૦ શોષિત સમાજના સ્વાભિમાન ની લડાઈ.*બાબાસાહેબ* ની વાત સમજ બંધુ ,  હવે *ઢોંગ* કરવાનું છોડી દે બંધુ.. *રોટલો* આપ્યો *ઓટલો* આપ્યો,  *રક્ષણ* માટે *કાયદો* આપ્યો.. તોય કહે છે મહેર *માતાજી* ની,  હવે તો *સત્ય* સ્વીકાર બંધુ.. ભુલી ગયા ઘડીવારમાં ચાબખા,  ખેતરમાં સુકો રોટલો ખાતા.. માથે *મળ, મૂત્ર* ને *ગોબર* ઉઠાવતા, *મરેલા ઢોર* ના શબ ખેંચતા.. હવે *ભીમ* પ્રતાપે *ખીર ને મેવા* ખાતા,  હવે તો સત્ય સ્વીકાર બંધુ.. *ધર્મ* સમજે છે *ઢોરથી બદતર,* *ભં...

નવરાત્રી આરતી અર્થ

‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં’  એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો.  ‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’  બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે. ‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાંં` ત્ર ણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.  ‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’ એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.  ‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં’ અ...

RIGHT TO EDUCATION,ધો 1થી8 મફત શિક્ષણ

Image
RTE યોજનામાટે જરૂરી પુરાવા-  🔸બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક) 🔸 બાળક ના પિતા/વાલીનું રેશનકાડૅ 🔸 બાળક ના 2 ફોટા 🔸 બાળક નો આધારકાર્ડ, જન્મનો દાખલો 🔸 બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ 🔸 બાળક ના પિતા/વાલી નો જાતિનો દાખલો 🔸બાળક ના પિતાનું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડે થી રહેતા હોવ તો ભાડાકરાર 🔸બાળક નું અથવા બાળકના પિતા/વાલીના બેંક પાસબુક જિલ્લા / મહાનગરપાલિકા વિસ્તારના  RTE  હે લ્પ સેન્ટરનું નામ, સરનામું અને  1 AHMEDABAD CORPORATION (CITY) District Education Office, Ambawadi, Hatheesing Colony, Ahmedabad 9978722526 2 AHMEDABAD (RURAL) District Panchayat Office, Opp. Police Headquarters, Bhadra, Ahmedabad 9825569019 3 AMRELI District Education Office, Amreli 6352026599 4 ANAND District Education Office, Anand 9727723912 5 ARAVALLI District Education Office, Modasa, Aravalli 9099963331 6 BANASKANTHA District Education Office, Palanpur 9825366236 7 ...