જ્યારે બીજા સમાજના લોકો એકબીજાને મળે છે ત્યારે એક બીજા ને અભિવાદન માટે કંઈક ને કંઈક બોલે છે પણ જ્યારે બે દલિત ભાઈઓ sc ભાઈઓ મળે તો શું બોલવું એ જ ખબર નથી પડતી આપણે જય ભીમ બોલી એ જય ભીમ કેમ બોલીએ છે શું છે આ જય ભીમ નો મતલબ શું છે.


૧- અંધારામાં રહેલા સમાજને અજવાળા તરફ લઈ જવા નો માર્ગ છે જય ભીમ

૨-ઊઘેલા સમાજ ને જગાડવા માટે નો અવાજ છે જય ભીમ

૩- વંચિત સમાજના અધિકારો માટે ની લલકાર છે જય ભીમ

૪- પછાત સમાજને આગળ લાવવા માટેનો હુંકાર છે જય ભીમ

૫- હતાશ અને નિરાશ થઈ ગયેલા સમાજમાં જોસ જુનુંન પેદા કરવાનું હથિયાર છે જય ભીમ

૬- દલિત સમાજમાં ક્રાંતિ લાવે છે જય ભીમ

૭- હજારો વર્ષોથી ગુલામીમાં રહેલા સમાજને આઝાદીની લડાઇ છે જય ભીમ

૮- આપણું માન સમ્માન સ્વાભિમાન ઇજ્જત છે જય ભીમ

૯- સમાજનો જોસ જૂનુંન હિંમત તાકાત છે જય ભીમ

૧૦ શોષિત સમાજના સ્વાભિમાન ની લડાઈ.

🙏જય ભીમ🙏

Comments

Popular posts from this blog

જંતરીનો બજાવનાર કોણ છે.. અર્થ

RTE- ૧થી૮ મફત શિક્ષણ 2025

Happy birthday Tapi Mata