દરેક સરકારી યોજનાઓ
આવકનો દાખલો ગ્રામ્ય આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ લાઇટબિલ અથવા વેરાબીલ / ભાડે રહેતા હોય તો ભાડા કરાર પાસપોર્ટ સાઇઝ ફોટો 3 સાક્ષી ના આધાર કાર્ડ ઝેરોક્ષ દાખલો કઢાવવા જે- તે ગ્રામ પંચાયત નો સંપર્ક કરવો https://drive.google.com/file/d/1s-gn8xBOqsVxd527dKGbGWlt7Q0Nhw1F/view?usp=sharing આયુષ્માન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ આવક પ્રમાણપત્ર નોંધ - નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી પ્રોસેસ થશે.