Posts

Showing posts from October, 2026

24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા

વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠામાં : ◻️ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશે..  પીએમ કિસાન યોજના નો હપ્તો અહીંથી ચેક કરો પીએમ કિસાન યોજના કેવી રીતે કરશો ઓનલાઈન અરજી ? પીએમ કિસાન હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી ? PM કિસાન E-KYC માટે જરૂરી દસ્તાવેજો પીએમ કિસાન ઇ-કેવાયસી કેવી રીતે કરવી? યોજના નું નામ પીએમ કિસાન યોજના PM Kisan Yojana સહાય ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે વિભાગનું નામ કૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગ ઉદ્દેશ ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે લાભાર્થી દેશના નાના અને સિમાંત ખેડુતો અરજી નો પ્રકાર ઓનલાઈન Payment Mode Direct Bank Transfer Website pmkisan.gov.in આ યોજનામાં સરકાર ખેડુતોના ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.. આ રકમ ત્રણ બરાબર હપ્તામાં ખાતામાં જમા કરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો ખેડુતો માટે કેટલીયે ફાયદકારક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના ખૂબ મહત્વની છે.. આ યોજના હેઠળ સરકાર ખે...