જલારામ બાપા

જલારામ બાપા રામ નામ મેં લીન હૈ દેખત સબમે રામ, તાકે પદ વંદન કરું જય જય જલારામ ભૂખયા ઉઠાડે એ એલારામ જમાડીને સુવડાવે એ જલારામ હિંદુ સંત અને ગુરૂ જલારામ બાપા (૪ નવેમ્બર ૧૭૯૯ - ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧) કે જેઓ સંત જલારામ બાપા અને ફક્ત જલારામ તરીકે પણ ઓળખાય છે તે ગુજરાતમાં થઈ ગયેલા એક હિંદુ સંત છે. જલારામ જયંતિના દિવસે સુંદર વસ્ત્રો દ્વારા શણગારેલી તેમની મૂર્તિ જન્મની વિગત November 4, 1799. (કારતક સુદ સાતમ, વિક્રમ સંવત ૧૮૫૬) વીરપુર, ગુજરાત, ભારત મૃત્યુની વિગત February 23, 1881 ...