જોધલપીર સમાધિ સ્થાન કેસરડી,મંદિરનું વર્ણન Jodhalpir Temple Samadhi Sthan Keshardi
જોધલપીર સમાધિ સ્થાન કેસરડી નળ કાંઠે નર જાગીયા બળીયા બાહુવીર ,પાણી માં જાળ બાળીયા પ્રગટ જોધલપીર •સંવત ૧૩૧૬ માં જોધલપીર બાપા ચૈત્ર સુદ પુનમ શુક્રવાર પ્રાગટ્ય •માતા ટાંકું માતા પિતા દેવા ભગત •અસ્પૃશ્યતા , અંધશ્રધ્ધા , કુરીવાજો જડમૂળમાથી નષ્ટ કરનાર જોધલપીર •ભગવાન જોધલપીર ના વાર્ષિક ત્રણ મહત્વના ઉત્સવો આવેલ છે ૧) ચૈત્ર સુદ પુનમ , જોધલપીર બાપા પ્રાગટ્ય ૨) અષાઢ સુદ પૂનમ ગુરુ પુર્ણિમા આસો સુદ નવરાત્રી નોમ અને વિજયાદશમી દશેરા •કેસરડી જોધલપીર સમાધિ સ્થાન તા . બાવળા જિ . અમદાવાદ સંતશ્રી જોધલપીર મંદિરનું વર્ણન અમદાવાદથી પશ્ચિમ દિશાએ ૬૨ કિ.મી. દૂર બાવળા તાલુકામાં સંત જોધલપીરનું ગામ કેસરડી આવેલું છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકમાં પીર અને તેમનું ગામ પીર સેવા કાર્યોથી ભૂતકાળમાં તેમજ હાલમાં શરણાઈના સૂર સમું ગૂંજી રહ્યુ. છે. પીરના દર્શને આવનાર તેમજ સાથે સત્સંગ અર્થે આવનાર હરિભક્તો ને સદઉપદેશ પતાં તેથી ભાવિકો જીજ્ઞાસુઓ પીરના વચનામૃત ગ્રહણ કરી કેટલાંક ભક્તજનો આચારણમાં મૂકી જીવનની ધન્યતા અનુભવતા હતા. તદ્ઉપરાંત અતિથિઓને મીઠો આવકારો આપી તેમનું સન્માન કરતા ખરેખ...