Posts

Showing posts from November, 2022

sant savaiyanath zanzarka સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકા

Image
સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકા  • સંત શ્રી સવૈયાનાથ જન્મ તિથિ સંવત ૧૭૯૩ ને માગશર સુદ પુનમ  • સમાધિસ્થ સંવત ૧૮૯૮ ફાગણ સુદ તેરસને ગુરૂવાર                       ગુરુ પરંપરા  આદિનાથ ભગવાન શિવજી દત્તાત્રેય ભગવાન નવનાથ ભગવાન તુલસીનાથ સંત સવૈયાનાથ                           ઈષ્ટદેવ પરંપરા  વિષ્ણુ ભગવાન નૃસિંહ ભગવાન કૃષ્ણચંદ્ર દેવ  રામદેવજી મહારાજ સંત સવૈયાનાથ.    Like share subscribe comments follow Shubham Surati Amroli 

અમાસ ની યાદી 2025, હરિબાવા પાલખી લિરીકસ

Image
અમાસ ની યાદી 2025 માઘ અમાસ 29 જાન્યુઆરી 2025, બુધવાર ફાલ્ગુન અમાસ 27 ફેબ્રુઆરી 2025, ગુરુવાર ચૈત્ર અમાસ 29 मार्च 2025, શનિવાર વૈશાખ અમાસ 27 એપ્રિલ 2025, રવિવાર જ્યેષ્ઠ અમાસ 27 મેં 2025, મંગળવાર અષાઢ અમાસ 25 જૂન 2025, બુધવાર શ્રાવણ અમાસ 24 જુલાઈ 2025, ગુરુવાર ભાદ્રપદ અમાસ 23 ઓગસ્ટ 2025, શનિવાર અશ્વિન અમાસ 21 સપ્ટેમ્બર 2025, રવિવાર કારતક અમાસ 21 ઓક્ટોબર 2025, મંગળવાર માર્ગશીર્ષ અમાસ 20 નવેમ્બર 2025, ગુરુવાર પોષ અમાસ 19 ડિસેમ્બર 2025, શુક્રવાર haribava gosai palkhi Lyrics   રણઝણ રણઝણ ઝાલર વાગે  હરિગોસાઇ ની પાલખી આવે  પાલખી ના વરઘોડે ભક્તો આવે ... હરિ (૧) ભક્તો ભેળા મળી પાલખી બનાવી  તરીયા તોરણીયે પાલખી સોહાવી  બાવાના નિશાને પાલખી સોહે ...હરિ (૨) ગરુડના ઇંડા ને જટા બાવાની  પંચમુખી શંખ અને માળા બાવાની  દેવળમાતાની કંઠી સોહે ...હરિ (૩) ભક્તો ભાવ થકી પાલખી ઉપાડી આનંદે અબીલ ગુલાલ ઉડાડી બાવાના નામના ગુણલા ગાવે ... હરિ (૪) શરણાઈ સૂરે નોબત વગાડી  દયાની જનોની બાવે સુરતા જગાડી ભકતોની ભીતરી ભ્રમણા ભાંગે ... હરિ (૫) મહેગામ થી મઠ માં પાલખી રે આવી  ભાવિક ભ...