અમાસ ની યાદી 2025, હરિબાવા પાલખી લિરીકસ
અમાસ ની યાદી 2025
માઘ અમાસ
29 જાન્યુઆરી 2025, બુધવાર
ફાલ્ગુન અમાસ
27 ફેબ્રુઆરી 2025, ગુરુવાર
ચૈત્ર અમાસ
29 मार्च 2025, શનિવાર
વૈશાખ અમાસ
27 એપ્રિલ 2025, રવિવાર
જ્યેષ્ઠ અમાસ
27 મેં 2025, મંગળવાર
અષાઢ અમાસ
25 જૂન 2025, બુધવાર
શ્રાવણ અમાસ
24 જુલાઈ 2025, ગુરુવાર
ભાદ્રપદ અમાસ
23 ઓગસ્ટ 2025, શનિવાર
અશ્વિન અમાસ
21 સપ્ટેમ્બર 2025, રવિવાર
કારતક અમાસ
21 ઓક્ટોબર 2025, મંગળવાર
માર્ગશીર્ષ અમાસ
20 નવેમ્બર 2025, ગુરુવાર
પોષ અમાસ
19 ડિસેમ્બર 2025, શુક્રવાર
haribava gosai palkhi Lyrics
રણઝણ રણઝણ ઝાલર વાગે
હરિગોસાઇ ની પાલખી આવે
પાલખી ના વરઘોડે ભક્તો આવે ... હરિ
(૧) ભક્તો ભેળા મળી પાલખી બનાવી
તરીયા તોરણીયે પાલખી સોહાવી
બાવાના નિશાને પાલખી સોહે ...હરિ
(૨) ગરુડના ઇંડા ને જટા બાવાની
પંચમુખી શંખ અને માળા બાવાની
દેવળમાતાની કંઠી સોહે ...હરિ
(૩) ભક્તો ભાવ થકી પાલખી ઉપાડી
આનંદે અબીલ ગુલાલ ઉડાડી
બાવાના નામના ગુણલા ગાવે ... હરિ
(૪) શરણાઈ સૂરે નોબત વગાડી
દયાની જનોની બાવે સુરતા જગાડી
ભકતોની ભીતરી ભ્રમણા ભાંગે ... હરિ
(૫) મહેગામ થી મઠ માં પાલખી રે આવી
ભાવિક ભક્તોએ પાલખી વધાવી
બાવાના નિશાનના દર્શન થાવે ... હરિ
(૬) બાવાના નેજાને મંદિર ચઢાવી
દાસસુર ભજન ધૂન લગાવી
મઠ મંદિર ના ગુણલા ગાવે ... હરિ
Comments
Post a Comment