જોધલપીર બાપા ની આરતી

જોધલપીર બાપા ની આરતી આરતી ઉતારો બાપુ જોધલપીર ની આરતી ઉતારો મારા અવગુણ ભાગો અખંડ અવિનાશી પ્રભુ ચરણોમાં રાખો આરતી ઉતારો ... પહેલી રે આરતી પ્રેમ રે પ્રકાશા શુક્લ ભુવનમાં બાપુ તમારા છે વાસા આરતી ઉતારો ... બીજી રે આરતી દેવળ માહી દેવા સર્વે સંતો મળીને કરે તમારી સેવા આરતી ઉતારો ... ત્રીજી રે આરતી ત્રણ ભુવન સુજે ગુરુ ગમ જ્ઞાનથી અગોચર બુજે ...