પૂનમ ઉત્સવ/2026 જોધલપીર બાપા ની આરતી
કારતક ૦૫-૧૧-૨૦૨૫ બુધવાર
માગશર ૦૪-૧૨-૨૦૨૫ ગુરૂવાર
૦૩-૦૧-૨૦૨૬ રવિવાર પોષ
મહા ૦૧-૦૨-૨૦૨૬ રવિવાર
૦૨-૦૩-૨૦૨૬ સોમવાર ફાગણ
ચૈત્ર ૦૨-૦૪-૨૦૨૬ | ગુરૂવાર
વૈશાખ ૦૧-૦૫-૨૦૨૬ શુક્રવાર
અ.જેઠ ૩૧-૦૫-૨૦૨૬ રવિવાર
જેઠ ૨૯-૦૬-૨૦૨૬ સોમવાર
અષાઢ ૨૯-૦૭-૨૦૨૬ બુધવાર
૨૮-૦૮-૨૦૨૬ શુક્રવાર શ્રાવણ
ભાદરવા ૨૬-૦૯-૨૦૨૬ શનિવાર
આસો ૨૫-૧૦-૨૦૨૬ રવિવાર
જોધલપીર બાપા ની આરતી
આરતી ઉતારો બાપુ જોધલપીર ની
આરતી ઉતારો મારા અવગુણ ભાગો
અખંડ અવિનાશી પ્રભુ ચરણોમાં રાખો
આરતી ઉતારો ...
પહેલી રે આરતી પ્રેમ રે પ્રકાશા
શુક્લ ભુવનમાં બાપુ તમારા છે વાસા
આરતી ઉતારો ...
બીજી રે આરતી દેવળ માહી દેવા
સર્વે સંતો મળીને કરે તમારી સેવા
આરતી ઉતારો ...
ત્રીજી રે આરતી ત્રણ ભુવન સુજે
ગુરુ ગમ જ્ઞાનથી અગોચર બુજે
આરતી ઉતારો ...
ચોથી આરતી પુજીએ અભિનંદા
સભી રે મોહ માયા કા મટી ગયા ફંદા
આરતી ઉતારો ...
પાંચમી આરતી પદ નીરમાણા
ગુરુ જોધલના પ્રતાપે ગુણ જાદવ ગાયા
આરતી ઉતારો ...
સાંજ ને સવારે બાપુ તમારા ગુણ ગાવું
સ્મરણ કરીને મહા ફળ પામું
આરતી ઉતારો ...
Shubham surati amroli
Comments
Post a Comment