Posts

Showing posts from May, 2023

રસોડાનું દવાખાનું

Image
https://drive.google.com/file/d/1BRMHWK5lpRETEH1JYbY5dFG4vZpr1kOE/view શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ ધરાવે છે: પાચન તંત્રને મજબૂત બનાવે છે: શેરડીના રસમાં ફાઈબર હોય છે, જે એસિડિટી, કમળો અને એનિમિયા જેવા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે.  વજન ઘટાડવામાં મદદરૂપ:ફાઈબરના કારણે, આ રસ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.  રોગપ્રતિકારક શક્તિ વધારવી: શેરડીનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને વાયરસના ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે.  કબજિયાતમાં રાહત: કબજિયાતની સમસ્યા હોય તો શેરડીનો રસ ઉપયોગી છે, કારણ કે તે પાચન તંત્રને મજબૂત બનાવે છે.  હાડકાં મજબૂત બનાવે છે:શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.  ત્વચાને લાભ: શેરડીનો રસ ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે, ત્વચાના કાળા ડાઘ દૂર કરે છે અને ઝેરી પદાર્થોને દૂર કરે છે.  આ ઉપરાંત, શેરડીના રસમાં ગ્લુકોઝ હોય છે, તેથી તેને વધુ પડતું સેવન ન કરવું જોઈએ.  આ ફાયદાઓનો લાભ લેવા માટે,...

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ

  કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ  કન્યાનું આધારકાર્ડ લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ કન્યાનો જાતિનો દાખલો કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો કન્યાના રહેઠાણનો પુરાવો કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે) વર-કન્યાનો સંયુક્ત ફોટો વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર) લગ્નનોંધણી પ્રમાણપત્ર કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration) કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો કુંવરબાઈનું મામેરું યોજના 2023 આવકમર્યાદા (Kuvarbai Nu Mameru Yojana Income Limit) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6,00,000- (છ લાખ) નક્કી કરેલી છે. . https://esamajkalyan.gujarat.gov.in  1. કુંવરબાઈનું મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે? રાજ્યની કન્યાઓ તા: 01/04/2021 પહેલાં લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા ...

હનુમાન્ ચાલીસા

Image
  હનુમાન્ ચાલીસા દોહા શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ । વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ॥ બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર । બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ॥ ચૌપાઈ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર । જય કપીશ તિહુ લોક ઉજાગર ॥ 1 ॥ રામદૂત અતુલિત બલધામા । અંજનિ પુત્ર પવનસુત નામા ॥ 2 ॥ મહાવીર વિક્રમ બજરંગી । કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥3 ॥ કંચન વરણ વિરાજ સુવેશા । કાનન કુંડલ કુંચિત કેશા ॥ 4 ॥ હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ । કાંથે મૂંજ જનેવૂ સાજૈ ॥ 5॥ શંકર સુવન કેસરી નંદન । તેજ પ્રતાપ મહાજગ વંદન ॥ 6 ॥ વિદ્યાવાન ગુણી અતિ ચાતુર । રામ કાજ કરિવે કો આતુર ॥ 7 ॥ પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા । રામલખન સીતા મન બસિયા ॥ 8॥ સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા । વિકટ રૂપધરિ લંક જલાવા ॥ 9 ॥ ભીમ રૂપધરિ અસુર સંહારે । રામચંદ્ર કે કાજ સંવારે ॥ 10 ॥ લાય સંજીવન લખન જિયાયે । શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ॥ 11 ॥ રઘુપતિ કીન્હી બહુત બડાયી । તુમ મમ પ્રિય ભરત સમ ભાયી ॥ 12 ॥ સહસ્ર વદન તુમ્હરો યશગાવૈ । અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ॥ 13 ॥ સનકાદિક બ્રહ્માદિ મુનીશા । નારદ શારદ સહિત અહીશા ॥ 14 ॥ યમ કુબેર દિગપાલ જહાં તે । કવિ કોવ...