રસોડાનું દવાખાનું
https://drive.google.com/file/d/1BRMHWK5lpRETEH1JYbY5dFG4vZpr1kOE/view

શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ ધરાવે છે:
પાચન તંત્રને મજબૂત બનાવે છે: શેરડીના રસમાં ફાઈબર હોય છે, જે એસિડિટી, કમળો અને એનિમિયા જેવા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ:ફાઈબરના કારણે, આ રસ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવી: શેરડીનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને વાયરસના ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે.
કબજિયાતમાં રાહત: કબજિયાતની સમસ્યા હોય તો શેરડીનો રસ ઉપયોગી છે, કારણ કે તે પાચન તંત્રને મજબૂત બનાવે છે.
હાડકાં મજબૂત બનાવે છે:શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ત્વચાને લાભ: શેરડીનો રસ ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે, ત્વચાના કાળા ડાઘ દૂર કરે છે અને ઝેરી પદાર્થોને દૂર કરે છે.
આ ઉપરાંત, શેરડીના રસમાં ગ્લુકોઝ હોય છે, તેથી તેને વધુ પડતું સેવન ન કરવું જોઈએ.
આ ફાયદાઓનો લાભ લેવા માટે, તાજા અને શુદ્ધ શેરડીના રસનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.
━─────⊱◈✿◈⊰─────━
*❇️ આવી સ્વાસ્થ્ય સબંધિત માહિતી દરરોજ મેળવવા માટે નીચેના ગ્રૂપ માં જોડાઈ જાવ👇*

લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં* આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે.

🔹ફૂદીનાનો રસ* ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.

🔹કારેલાનો રસ* પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.

🔹ટમેટા ના રસમાં* વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે.
🔹 મૂળા અને મૂળાની ભાજીનો રસ* કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.
🔹લસણનો રસ* પીવાથી શરીર જકડાઇ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે.


*🔹જામફળનો રસ* પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે.🔹

🔹આમળાનો રસ* વીર્યની વૃઘ્ધિ કરે છે.


🔹પપૈયા નો રસ* લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે.

🔹દૂધીનો રસ* પીવાથી પેટનો ગેસ ઓછો જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.થઇ

🔹પાલક નો રસ* લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.
🔹સફેદ ડુંગળી ના રસ* માં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે.
🔹કોબીજનો રસ* સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે. ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.
🔹ગાજરનો રસ* પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે એટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે

🔹કાકડીનો રસ* પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે.
🔹ચોળીની શિંગ* થી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે.
*🔹આદુનો રસ* પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.
*🔹સફરજનનો રસ* એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે.
*🔹કાળી દ્રાક્ષનો રસ* પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે.
લીંબુનો રસ* આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે.
*🔹તરબૂચ અને ટેટીનો રસ* ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે.
*🔹નારંગી નો રસ* પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જીક કફ- દમમાં રાહત આપે છે.પા
ઇનેપલ નો રસ* પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે.

🔹લીલા અંજીર* થી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.

🔹કોળાનો રસ* પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.

જાબુનો રસ* માં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.

બીટનો રસ* તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.

ઘઉંના જવારાના રસ* થી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.

🔹 મૂળા અને મૂળાની ભાજીનો રસ* કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.

કોથમીર નો રસ* ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.

કારેલાનો રસ* પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.
તુલસીનો રસ* પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે.
કલિંગર - ઠંડું
સફરજન - ઠંડું
ચીકુ - ઠંડું
લિંબુ - ઠંડું
કાંદા - ઠંડા
કાકડી - ઠંડી
પાલક - ઠંડી
કાચા ટમેટાં - ઠંડા
ગાજર - ઠંડા
મૂળા -ઠંડા
કોબીજ - ઠંડી
કોથમીર - ઠંડી
ફુદીનો - ઠંડો
ભીંડો - ઠંડો
સરગવો બાફેલો - ઠંડો
બીટ - ઠંડુ
એલચી - ઠંડી
વરિયાળી - ઠંડી
આદુ - ઠંડું
દાડમ - ઠંડું
શેરડી રસ - ઠંડો(વિના બરફ)
સંતરા - ગરમ
કેરી ખાકટી - ગરમ
બટાકા - ગરમ
કારેલા - ગરમ
મરચું - ગરમ
મકાઈ - ગરમ
મેથી - ગરમ
રિંગણા - ગરમ
ગુવાર - ગરમ
પપૈયુ - ગરમ
અનાનસ - ગરમ
મધ - ગરમ
લીલું નારિયેળ - ઠંડું
પાકી કેરી (દુધ સાથે) - ઠંડી
પંચામૃત - ઠંડું
મીઠું - ઠંડું
મગનીદાળ - ઠંડી
તુવેરદાળ - ગરમ
ચણાદાળ - ગરમ
ગોળ - ગરમ
તલ - ગરમ
બાજરી - ગરમ
નાચણી - ગરમ
હળદર - ગરમ
ચહા - ગરમ
કૉફી - ઠંડી
જુવાર - ઠંડી
પનીર - ગરમ
સૉફ્ટડ્રીંક - ગરમ
કાજુ બદામ - ગરમ
અખરોટ ખજૂર - ગરમ
શીંગદાણા - ગરમ
આઇસક્રીમ - ગરમ
શિખંડ - ગરમ
ફ્રીજનું પાણી - ગરમ
માટલાનું પાણી - ઠંડું
ભાંગ - ઠંડી
તુલસી - ઠંડી
નીરો - ઠંડો (ઊત્તમ)
તુલસીનાં બીજ - ઠંડા (ઊત્તમ)
તકમરિયા - ઠંડા (ઊત્તમ)
એરંડા તેલ - અતિ ઠંડું
દહીંછાશ - ઠંડા(વિના બરફ)
ઘી દુધ - ઠંડા(વિના બરફ)
પાઉં બિસ્કૂટ -ગરમ
કાકડી - તબિયત કરે ફાંકડી
બીટ- શરીરને રાખે ફિટ
ગાજર- તંદુરસ્તી હાજર
મગ- સારા ચાલે પગ
મેગી - ખરાબ કરે લેંગી
ઘઉં- વજન વધારે બહુ
ભાત - બુદ્ધિને આપે સાથ
સૂકા મરચા - કરાવે વધારે ખર્ચા
દહીં- જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી
ખજૂર - શક્તિ હાજરાહજૂર
દાડમ - કરે મડદાંને બેઠું તેવી શક્તિ
જાંબુ - જીવન કરે નિરોગીને લાબું
જામફળ - એટલે મજાનું ફળ
નારીયેળ - એટલે ધરતીમાતાનું ધાવણ
દૂધી- કરે લોહીની શુદ્ધિ
કારેલા- ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા
તલ ને દેશી ગોળ - આરોગ્યને મળે બળ
કાચું- એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું*
લાલ ટમેટા- જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો
આદુ - નો જાદુ
ડબલફિલ્ટર તેલ- કરાવે બીમારીના ખેલ
મધ- દુઃખોનો કરે વધ
ગુટખા - બીમારીના ઝટકા
શરાબ - જીવન કરે ખરાબ
ઈંડુ- તબિયતનું મીંડું
દેશી ગોળ ને ચણા - શક્તિ વધારે ઘણા
બપોરે ખાધા પછી છાસ - પછી થાય હાશ
હરડે- બધા રોગને મરડે
ત્રિફળાી ફાકી- રોગ જાય થાકી
સંચળ- શરીર રાખે ચંચળ
મકાઈના રોટલા- શક્તિના પોટલા
ભજીયા- કરે પેટના કજિયા
રોજ ખાય પકોડી - હાલત થાય કફોડી
પાઉને પીઝા- બીમારીના વિઝા
દેશી ગોળનો શીરો - આરોગ્યનો હીરો


Comments
Post a Comment