Posts

Showing posts from June, 2025

સરકારી યોજનાઓ ફોર્મ

  FORMS PDF  1. ભારત સરકાર EWS 2. BIN ANAMAT.  3. DOMICIAL ON.   4. EWS.  5. minority certy -  ધાર્મિક લઘુમતી  6. NON CERIMILYER -OBC,SEBC.  7. ST ના પ્રમાણ પત્રનું ફોર્મ.pdf  8. vidhava from(1).  9. આંગણવાડી. 10. આવક દાખલાનું ફોર્મ. 11. વિધવા હોવા અંગે પ્રમાણપત્ર.  12. સીનીયર સિટીઝન. કુંવરબાઈનું મામેરું (કન્યાને 12,000 સહાય) વ્હાલી દીકરી યોજના(1,10,000 સહાય) વિધવા સહાય (1250 દર મહિને મળવા પાત્ર) કિશાન સન્માનનીધી(દર વર્ષે 6000 સહાય) આયુષ્માન કાર્ડ (૧૦ લાખ સહાય) ઈ-શ્રમ કાર્ડ (૨ લાખ આકસ્મિક વીમો) RTE યોજના 1થી8 ખાનગી શાળા મા ફ્રી એડમિશન ગેઝેટ લોન પાસપોર્ટ રિટર્ન ફાઇલ ૭/૧૨,૮ PE સર્વિસ આધારકાર્ડ એફિડેવિટ રેશનકાર્ડ ભાડાકરાર આવકનો દાખલો પાનકાર્ડ LIC પોલિસી મેરેજ સર્ટિફિકેટ આવાસ યોજના  Pm વિશ્ર્વકર્મા https://drive.google.com/drive/u/0/mobile/folders/1OkfaxfMxfsc_gR7953tdQFIyseL64AD6?usp=sharing

જોધલપીરબાપાની ગરબી

  જોધલપીરની ગરબી-૧” એક કેસરડી ગામ પર મહાન પીર સમરથ શૂરા રે, એના ઝબુક્યા લીલુડા નિશાન રે પીર છે પૂરા રે ટેક. એક સિપાઈએ બકરી લીધી સમરથ શૂરા રે. હતી લુલીને સાજી કીધી રે, પીર છે પૂરા રે ટેક. પીરે ધોળકા જવાની હામ ઘાલી રે, સમરથ શૂરા રે. એની અઘ્ધર ગાંસડી ચાલી રે, પીર છે પૂરા રે ટેક. પીરે બાદશાહનું મનડું મોહ્યું રે, સમરથ શૂરા રે, નજરે જોયું ને પાઠું ખોયું રે, પીર છે પૂરા રે ટેક. પીરે આંધળાને આંખો આપી રે, સમરથ શૂરા રે, એની નવખંડ નામના ચાલી પીર છે પૂરા રે ટેક. પીર સોમલના વખ વાળે રે, સમરથ શૂરા રે, પીરે પાણીમાંથી જાળ બાળી રે, પીર છે પૂરા રે ટેક. પીર કૂવા ઉપર ચાદર ઢાળી રે, સમરથ શૂરા રે, પીર બેઠા છે આસન વાળી રે, પીર છે પૂરા રે ટેક. પીર વાંઝિયાને પારણા બંધાવે રે, સમરથ શૂરા રે, દાસ કલ્યાણ ગુણલા ગાવે, પીર છે પૂરા રે ટેક. ' જોધલપીરની ગરબી-ર'' પીર જોઘલ જગતમાં આવીયા રે, રૂડા રૂપનાથના મન ભાવીયા રે. જેને વાલા નકળંગના નામ પીરનો પહેલો અવતાર જનકનો, એ તો મેલ મટાડવા મનખનો રે, જેણે સોંપ્યા સુખદેવને જ્ઞાન પીરનો બીજો અવતાર મેઘ ધારવો રે, એવો કપટી કાળીંગાને મારવોરે, એ તો પરણાવવા પોતાની કુવાર પીર ત્રીજો અવ...