Hanumanji Aarti – Jai Kapi Balvanta – Lyrics || જય કપિ બલવંતા – આરતી || Kashtabhanjan Dev Salangpur

                       હનુમાનજીની આરતી



આરતી કીજે હનુમાન લાલા કી,

દુષ્ટ દલન રઘુનાથ કલા કી ;


જાકે બલ સે ગિરિવર કાપે,

રોગ દોષ જાકે નિકટ ન ઝાપે ;


અંજની પુત્ર મહા બલદાઈ,

સંતન કે પ્રભુ સદા સહાઈ ;


દે બીરા રઘુનાથ પઠાએ,

લંકા જારી, સિયા સુધિ લાયે ;


લંકા સો કોટિ સમુદ્ર સી ખાયી,

જાત પવંસુત બાર ન લાઈ ;


લંકા જારી, અસુર સંહારે,

સિયા રામ જી કે કાજ સવારે;


લક્ષ્મણ મૂર્છિત પડે સકારે,

લાયે સજીવન પ્રાણ ઉબારે;


પૈઠી પાતળ તોરી જમકારે,

અહિરાવન કી ભુજા ઉખારે ;


બાએં ભુજા અસુર દલ મારે,

દાહિને ભુજા , સંત જન તારે;


સુર નર મુનિ આરતી ઉતારે,

જય જય જય હનુમાન ઉચારે;


કંચન થાર કપૂર લૌ છાઈ,

આરતી કરત અંજના માઁઇ;


જો હનુમાન જી કી આરતી ગાવે,

બસી બૈકુંઠ પરમપદ પાવે;


લંકા વિધ્વંસ કરાઇ રઘુરાઈ,

તુલસીદાસ સ્વામી કીર્તિ ગાઈ;


આરતી કીજૈ હનુમાન લલા કી,

દુષ્ટ દલન રઘુનાથ કલાક કી;


આરતી કીજે હનુમાન લાલા કી


Hanumanji Aarti – Jai Kapi Balvanta – Lyrics || જય કપિ બલવંતા – આરતી || Kashtabhanjan Dev Salangpur


Kasthabhanjan Dev Ni Aarti I Sarangpur | Hanuman Aarti


હનુમાન આરતી – જય જય કપિ બળવંતા

જય કપિ બળવંતા,જય કપિ બળવંતા

સુરનર મુનીજન વંદિત,પદરાજ હનુમંતા-જય.૧


પ્રૌઢ પ્રતાપ,પવનસુત ત્રીભુવન જયકારી

અસુર રિપુ મદગંજન, ભયસંકટહારિ-જય.૨


ભૂત પીશાચ વિકટ ગ્રહ, પીડત નહી જમ્પે;

હનુમંત હાંક સુણીને, થર થર થર કંપે-જય.૩


રઘુવીર સહાય ઓળંગ્યો, સાગર અતિ ભારી;

સીતા શોધ લે આયે, કપિ લંકા જારી-જય.૪


રામચરણ રતિદાયક, શરણાગત ત્રતા;

પ્રેમાનન્દ કહે હનુમંત વાંચ્છિત ફલદાતા-જય.૫



Hanuman aarti – Jay Jay Kapi Balvanta

Jay jay kapi baḷvantā, Jay jay kapi baḷvantā,

Sur nar muni jan vandit Padaraj Hanumantā,

Prabhu jay kapi baḷvantā,


Prauḍh pratāp pavan sūt, tribhuvan jaykārī, Prabhu tribhuvan jaykārī,

Asur ripu mad-ganjan, Bhaya sankaṭ hārī,

Prabhu jay kapi baḷvantā… 2


Bhūt pishāch vikaṭ grah pīḍat nahi janpe, Prabhu pīḍat nahi janpe,

Hanumant hāk sunīne, Thar thar thar kampe,

Prabhu jay kapi baḷvantā… 3


Raghuvīr sahāye oḷangyo, sāgar ati bhārī, Prabhu sāgar ati bhārī,

Sītā shodh le āye Kapi lankā jārī,

Prabhu jay kapi baḷvantā… 4


Rām charaṇ rati dāyak, sharaṇāgat trātā, Prabhu sharaṇāgat trātā,

Premānand kahe Hanumant, Vānchhīt faḷ dātā,

Prabhu jay kapi baḷvantā… 5


Jay kapi baḷvantā…

Prabhu jay kapi baḷvantā…


Comments

Popular posts from this blog

જંતરીનો બજાવનાર કોણ છે.. અર્થ

RTE- ૧થી૮ મફત શિક્ષણ 2025

Happy birthday Tapi Mata