આખી બારાખડી નો મતલબ

 

જીવન જીવવાની સાચી રીત આ બારાખડીથી માણીએ.


 "ક" ... કદી રિસાવું નહિ

 "ખ" ... ખરાબ લગાવું નહિ

 "ગ" ... ગરમ મિજાજ રાખવો નહિ

 "ઘ" ... ઘર ને મંદિર બનાવી રાખવું

 "ચ"... ચતુરાઈ બધે ના દાખવવી

 "છ"... છલ ક્યારેય ન કરવું

"જ"... જનમ સફળ કરવો

"ઝ" ... ઝંખના સારી વસ્તુ ની   

            રાખવી

 "ટ" ... ટકાટક રહેવું

 "ઠ" ... ઠપકો મોટા નો સાંભળી લેવો

 "ડ" ... ડર ભગવાનનો રાખવો

 "ઢ" ... ઢગલા બંધ કામમાં કંટાળો ના કરવો

 "ત" ... તરફદારી સાચા ની કરવી

 "થ" ... થકાવટ મહસુસ ના કરો

 "દ" ... દર્દ ને નજર અંદાજ કરો

 "ધ" ... ધરમમાં રુચિ ધરાવો

 "ન" ... નફ્ટાઈ ક્યારે ન કરવી

 "પ" ... પક્ષપાત ના કરવો

 "ફ" ... ફસાવવા નહિં કોઈને 

"બ" ... બમણું આપતા શીખો

"ભ" ... ભગવાનનો પાડ માનવો

"મ"... મરજી મુજબ ના વર્તવું

"ય" ... યશ માટે ના જીવવું

 "ર" ... રસ્તા ખોટાં ના અપનાવવા

 "લ" ... લક્ષ્ય પાક્કું રાખવું

 "વ" ... વગર પૂછે જવાબ ન આપવો.

 "શ" ... શરમ નું ઘરેણું પહેરી રાખવું.

 "સ" ... સરસ વાણી બોલવી

 "ષ" ... ષડયંત્ર ના રચવું

 "હ" ... હસતું મુખ રાખવું

 "ળ" ... કદાપી ફળની અપેક્ષા ન રાખવી. 

 "ક્ષ" ... ક્ષમા વીરસ્ય ભૂષણમ્

 "જ્ઞ" ... જ્ઞાન હંમેશા વહેચવાથી વધે.



Comments

Popular posts from this blog

RTE- ૧થી૮ મફત શિક્ષણ 2025

ધો 1થી8 મફત શિક્ષણ,RIGHT TO EDUCATION

કેટલીક રસપ્રદ હકીકતો ,દરેક હિંદુને આટલી તો ખબર હોવી જ જોઈએ આ માહિતી વાંચો અને બાળકોને પણ વંચાવો