શરદ પૂર્ણિમા ર૦૮૧ (વર્ષ-ર૦ર૫) ના ધાર્મિક તહેવારો
તા. ૦૬-૦૭-૨૦૨૫ રવિવાર - દેવસતી અગિયારસ (ચર્તુમાસ પ્રારંભ)
તા. ૦૮-૦૭-૨૦૨૫ મંગળવાર - અલુણા તથા જયા પાર્વતી વ્રત પ્રારંભ
તા. ૧૦-૦૭-૨૦૨૫ ગુરૂવાર - ગુરૂપૂર્ણિમા
તા. ૧૨-૦૭-૨૦૨૫ શનિવાર - અલુણા તથા જયા પાર્વતી વ્રતનું જાગરણ
તા. ૧૩-૦૭-૨૦૨૫ રવિવાર - અલુણા તથા જયા પાર્વતી વ્રતના પારણા
તા. ૨૧-૦૭-૨૦૨પ સોમવાર - કામિકા એકાદશી
તા. ૨૪-૦૭-૨૦૨૫ ગુરૂવાર - દિવાસો
તા. ૨૫-૦૭-૨૦૨૫ શુક્રવાર - શ્રાવણ માસ પ્રારંભ
તા. ૨૯-૦૭-૨૦૨૫ મંગળવાર - નાગપાચમ
તા. ૩૦-૦૭-૨૦૨૫ બુધવાર - રાંધણછડ
તા. ૩૧-૦૭-૨૦૨૫ ગુરૂવાર - સીતલા સાતમ
તા. ૦૩-૦૮-૨૦૨૫ રવિવાર - નોળીનેમ
તા. ૦૯-૦૮-૨૦૨પ શનિવાર - રક્ષાબંધન
તા. ૧૨-૦૮-૨૦૨૫ મંગળવાર - અંગારકી સંકષ્ટ ચોથ
તા. ૧૫-૦૮-૨૦૨પ શુક્રવાર - જન્માષ્ટમી
તા. ૧૬-૦૮-૨૦૨૫ શનિવાર - ગોકુળ ઉત્સવ
તા. ૧૯-૦૮-૨૦૨પ મંગળવાર - અજા એકાદશી
તા. ૨૨-૦૮-૨૦૨૫ શુક્રવાર - અમાસ
તા. ૨૩-૦૮-૨૦૨૫ શનિવાર - શ્રાવણ માસ સમાપ્ત
તા. ૨૬-૦૮-૨૦૨પ મંગળવાર - કેવડા ત્રીજ
તા. ૨૭-૦૮-૨૦૨૫ બુધવાર - શ્રી ગણેશ ચર્તુથી
તા. ૨૮-૦૮-૨૦૨૫ ગુરૂવાર - ઋષિ પાંચમ
તા. ૩૦-૦૮-૨૦૨પ શનિવાર - દરો આઠમ
તા. ૦૩-૦૯-૨૦૨૫ બુધવાર - પરિવર્તિની એકાદશી
તા. ૦૬-૦૯-૨૦૨૫ શનિવાર - અનંત ચર્તુદશી
તા. ૦૭-૦૯-૨૦૨પ રવિવાર - ખગ્રાસ ચંદ્રગ્રહણ
તા. ૦૮-૦૯-૨૦૨પ સોમવાર - મહાલય શ્રાધ્ધ પ્રારંભ(એકમનું શ્રાધ્ધ)
તા. ૦૯-૦૯-૨૦૨૫ મંગળવાર - બીજનું શ્રાધ્ધ
તા. ૧૦-૦૯-૨૦૨૫ બુધવાર - ત્રીજ-ચોથનું શ્રાધ્ધ
તા. ૧૧-૦૯-૨૦૨૫ ગુરૂવાર - પાચમનું શ્રાધ્ધ
તા. ૧૨-૦૯-૨૦૨૫ શુક્રવાર - છઠનું શ્રાધ્ધ
તા. ૧૩-૦૯-૨૦૨૫ શનિવાર - સાતમનું શ્રાધ્ધ
તા. ૧૪-૦૯-૨૦૨૫ રવિવાર - આઠમનું શ્રાધ્ધ
તા. ૧૫-૦૯-૨૦૨૫ સોમવાર - નોમનું શ્રાધ્ધ સૌભાગ્યવતીનું શ્રાધ્ધ
તા. ૧૬-૦૯-૨૦૨૫ મંગળવાર - દશમનું શ્રાધ્ધ
તા. ૧૭-૦૯-૨૦૨૫ બુધવાર - એકાદશીનું શ્રાધ્ધ
તા. ૧૮-૦૯-૨૦૨૫ ગુરૂવાર - બારસનું શ્રાધ્ધ
તા. ૧૯-૦૯-૨૦૨૫ શુક્રવાર - તેરસનું શ્રાધ્ધ
તા. ૨૦-૦૯-૨૦૨૫ શનિવાર - ચૌદશનું શ્રાધ્ધ
તા. ૨૧-૦૯-૨૦૨૫ રવિવાર - સર્વપિતૃ અમાસનું શ્રાધ્ધ
તા. ૨૨-૦૯-૨૦૨૫ સોમવાર - શારદીય નવરાત્રી પ્રારંભ
તા. ૩૦-૦૯-૨૦૨૫ મંગળવાર - આઠમનો ઉપવાસ
તા. ૦૧-૧૦-૨૦૨૫ બુધવાર - મહા નવમી
તા. ૦૨-૧૦-૨૦૨૫ ગુરૂવાર - દશેરો
તા. ૦૩-૧૦-૨૦૨૫ શુક્રવાર - પાશાકુશા એકાદશી
તા. ૦૪-૧૦-૨૦૨૫ શનિવાર - શનિપ્રદોષ
તા. ૦૬-૧૦-૨૦૨૫ સોમવાર - શરદ પૂનમ, પીવા પૂનમ
તા. ૧૭-૧૦-૨૦૨૫ શુક્રવાર - રમા એકાદશી/વાઘબારસ
તા. ૧૮-૧૯-૨૦૨૫ શનિવાર - ધનતેરસ-શનિપ્રદોષ
તા. ૨૦-૧૦-૨૦૨૫ સોમવાર - કાળી ચૌદશ
તા. ૨૧-૧૦-૨૦૨૫ મંગળવાર - દિવાળી
તા. ૨૨-૧૦-૨૦૨૫ બુધવાર - નવુ વર્ષ
તા. ૨૩-૧૦-૨૦૨૫ ગુરૂવાર - ભાઈબીજ
તા. ૨૬-૧૦-૨૦૨૫ રવિવાર - લાભપાચમ
તા. ૨૯-૧૦-૨૦૨૫ બુધવાર - જલારામ જયંતિ
તા. ૦૧-૧૧-૨૦૨પ શનિવાર - દેવઉઠી એકાદશી
તા. ૦૨-૧૧-૨૦૨૫ રવિવાર - ચાર્તુમાસ સમાપ્ત
તા. ૦૫-૧૧-૨૦૨૫ બુધવાર - દેવ દિવાળી
સંવત ૨૦૮૧ (૨૦૨૫) દિવાળીના મુર્હુતો
- આસો સુદ દશમને ગુરૂવાર તા. ૦૨-૧૦-૨૦૨પ ના શુભ દિને
સવારે ૬-૩૨ થી સવારે ૮-૦૦ સુધી
બપોરે ૧૦-૫૯ થી બપોરે ૩-૨૬ સુધી
સાંજે ૪-૫૫ થી રાત્રે ૯-૨૬ સુધી
- આસો વદ બારસ-તેરસને શનિવાર તા. ૧૮-૧૦-૨૦૨૫
બપોરે ૧૨-૨૪ થી સાંજે ૪-૪૬ સુધી
સાંજે ૬-૧૨ થી રાત્રે ૭-૪૬ સુધી
રાત્રે ૯-૧૯ થી રાત્રે ૧-૫૬ સુધી
- આસો વદ અમાસને મંગળવાર તા. ૨૧-૧૦-૨૦૨૫
શારદા પૂજન-ધનલક્ષ્મી-કુબેર પૂજન
બપોરે ૩-૪૫ થી સાંજે ૭-૪૫ સુધી
રાત્રે ૧૦-૫૦ થી રાત્રે ૧૨-૪૮ સુધી
*શરદ પૂર્ણિમા 🌕 અને દૂધ પૌંઆનું 🍚 મહત્ત્વ*
Comments
Post a Comment