આયુષ્માન કાર્ડ/ayushman card
આયુષ્માન કાર્ડ
💠 મફત સારવાર હોસ્પિટલ લિસ્ટ
https://bhaveshsutharfiles.files.wordpress.com/2021/10/wp-1635171186961.pdf
🏨તમામ પ્રાઇવેટ હૉસ્પિટ્લોનુ લિસ્ટ
http://www.magujarat.com/DistrictwisePrivateHospital.html
🏨તમામ સરકારી હૉસ્પિટ્લોનુ લિસ્ટ
http://www.magujarat.com/DistrictwiseHospitalEmpanelment.html
💠 આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ
1) લાભાર્થી નું આધાર કાર્ડ
2) રાશન કાર્ડ
3) મોબાઈલ નંબર
4) પાસપોર્ટ સાઇઝ ફોટો
5) આવક દાખલો
💠 આયુષ્માન કાર્ડ ના ફાયદા
• યોજના હેઠળ ગરીબ લોકો 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
• દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે.
• 50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
🔹યોજના નું નામ = પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
🔹વિભાગ = નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર
🔹 ક્યારે શરૂ કરવામાં આવી = સપ્ટેમ્બર ૨૦૧૮
🔹 લાભાર્થી = ભારતીય નાગરિક
💠 મુખ્ય ફાયદા
🔹યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) રૂ. 10 લાખ સુધી વીમો
🔹યોજનાનો ઉદ્દેશ = જરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો
🔹હેલ્પલાઇન નંબર
14555/1800111565
🔹આયુષ્માન ભારત યોજના વેબસાઇટ
pmjay.gov.in
Shubham surati amroli
9099201231
Comments
Post a Comment