Posts

Showing posts from February, 2025

કેટલીક રસપ્રદ હકીકતો ,દરેક હિંદુને આટલી તો ખબર હોવી જ જોઈએ આ માહિતી વાંચો અને બાળકોને પણ વંચાવો

   1: ~ રામજી લંકામાં 111 દિવસ રહ્યા.  2: ~  સીતાજી લંકામાં રહ્યા હતા = 435 દિવસ.  3: માનસમાં શ્લોક સંખ્યા = 27 છે.  4: માનસમાં ચોપાઇ સંખ્યા = 4608.  5: માનસમાં દોહા સંખ્યા = 1074.  6: ~ માનસમાં સોરઠા સંખ્યા = 207.  7: માનસમાં શ્લોક સંખ્યા = 86 છે.  8: ~ સુગ્રીવ પાસે તાકાત હતી =      10000 હાથી ની..  9: ~ સીતા રાણી બની = 33 વર્ષની ઉંમરે.  10: માનસની રચના સમયે તુલસીદાસની ઉંમર = 77 વર્ષ હતી.  11: પુષ્પક વિમાનની ઝડપ = 400 માઇલ / કલાક હતી.  12: રામદલ અને રાવણની ટીમ વચ્ચે યુદ્ધ = 87 દિવસ.  13: ~ રામ રાવણ યુદ્ધ = 32 દિવસ ચાલ્યું.  14: ~ પુલ બાંધકામ = 5 દિવસમાં પૂર્ણ.  15: ~ નલનીલના પિતા = વિશ્વકર્મા જી.  16: ~ ત્રિજટા ના પિતા = વિભીષણ.  17: ~ વિશ્વામિત્ર રામને લઈગયા= 10 દિવસ માટે..  18: ~ રામ એ પ્રથમ રાવણનો વધ કર્યો હતો = 6 વર્ષની ઉંમરે.  19: ~ રાવણ પુનર્જીવિત થયો = સુષેન વૈદે નાભિમાં અમૃત રાખ્યું.   શ્રી રામના પરદાદાનું નામ શું હતું ?     1 - હું બ્રહ્મા...

કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે,

Image
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે, ચરણ તણુ ચરણામૃત લઇને, પ્રેમે પાય પખાળુ રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે… સરયુ જળથી સ્નાન કરાવું (2), તિલક કરું રૂપાળું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે… અંગે ઉત્તમ આભુષણને,નયનોમાં કાજળ કાળું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે… કેડ કટારી ધનુષધારી (2), રઘુવીરને શણગારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે… અહલ્યા થઇને પડું ચરણોમાં,તન મન ધન ઓવારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે… કાગ મુનિનું રૂપ લઇને (2), રાઘવને રમાડું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે… શબરી થઇને વ્હાલા સામે બેસી બોર જમાડું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે… મંગલમૂર્તિ રામની જોઇને (2), અતંરમાં હરખાવું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે… હનુમાનજીના રામ તમારી,આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…

વિધવા સહાય રૂ.૧૨૫૦/ માસિક

Image
  વિધવા સહાય/ ગંગા સ્વરૂપ પેન્શન  યોજના રૂ.૧૨૫૦/ માસિક  વિધવા સહાય માટે જરૂરી પુરાવા  •અરજદાર અને તેના પુત્રની આવક દર્શાવતું આવક નો દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)  • અરજદારનું રેશન કાડૅ  • અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ  • અરજદારના પતિ ના મરણ નો દાખલો  •અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ  • અરજદારનું લાઇટબીલ/વેરાબીલ  • પુનઃલગ્ન કરેલ નથી તેનું તલાટીશ્રી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર  • અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)  •અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો  •2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા વિધવા સહાય માટે જરૂરી પેઢીનામાં માટે જરૂરી પુરાવા  • અરજદારનું રેશનકાર્ડ  •પેઢીનામાં અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે  •અરજદારના પતિનું મરણ નો દાખલો.  • અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ  •અરજદારનું લાઇટબીલ/વેરાબીલ ની ખરીનકલ.  •અરજદારના પાસપોર્ટ સાઈઝના 2 ફોટા  • ૩ પુખ્તવયના સાક્ષીના આધારકાર્ડ ની ખરી નકલ અને 2-2 પાસપોર્ટ સા...
  જ્યારે બીજા સમાજના લોકો એકબીજાને મળે છે ત્યારે એક બીજા ને અભિવાદન માટે કંઈક ને કંઈક બોલે છે પણ જ્યારે બે દલિત ભાઈઓ sc ભાઈઓ મળે તો શું બોલવું એ જ ખબર નથી પડતી આપણે જય ભીમ બોલી એ જય ભીમ કેમ બોલીએ છે શું છે આ જય ભીમ નો મતલબ શું છે. ૧- અંધારામાં રહેલા સમાજને અજવાળા તરફ લઈ જવા નો માર્ગ છે જય ભીમ ૨-ઊઘેલા સમાજ ને જગાડવા માટે નો અવાજ છે જય ભીમ ૩- વંચિત સમાજના અધિકારો માટે ની લલકાર છે જય ભીમ ૪- પછાત સમાજને આગળ લાવવા માટેનો હુંકાર છે જય ભીમ ૫- હતાશ અને નિરાશ થઈ ગયેલા સમાજમાં જોસ જુનુંન પેદા કરવાનું હથિયાર છે જય ભીમ ૬- દલિત સમાજમાં ક્રાંતિ લાવે છે જય ભીમ ૭- હજારો વર્ષોથી ગુલામીમાં રહેલા સમાજને આઝાદીની લડાઇ છે જય ભીમ ૮- આપણું માન સમ્માન સ્વાભિમાન ઇજ્જત છે જય ભીમ ૯- સમાજનો જોસ જૂનુંન હિંમત તાકાત છે જય ભીમ ૧૦ શોષિત સમાજના સ્વાભિમાન ની લડાઈ. 🙏જય ભીમ🙏

ચૈત્ર નવરાત્રી આરતી અર્થ

 નવરાત્રીમાં કેવી રીતે રાખવા ઉપવાસ? નવરાત્રીમાં ભક્તો પોતાની શ્રદ્ધા અને ક્ષમતા મુજબ ઉપવાસ રાખે છે. કેટલાક ભક્તો ફક્ત પ્રથમ (પ્રતિપદા) અને છેલ્લો (નવમી) દિવસે ઉપવાસ રાખે છે. કેટલાક ભક્તો માત્ર પાણી પર રડીને નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. જે લોકો પ્રથમ વાર ઉપવાસ રાખી રહ્યા હોય, તેઓ અષ્ટમી તિથિએ ઉપવાસ રાખી શકે છે અષ્ટમી તિથિને સૌથી શુભ માનવામાં આવે છે, આ દિવસે મા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કન્યા પૂજનનું પણ આયોજન કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ 2025 તારીખ પ્રથમ ચૈત્ર નવરાત્રિ - મા શૈલપુત્રી - 30 માર્ચ 2025, રવિવાર બીજી ચૈત્ર નવરાત્રિ - મા બ્રહ્મચારિણી - 31 માર્ચ 2025, સોમવાર  ત્રીજી ચૈત્ર નવરાત્રિ - મા ચંદ્રઘંટા - 1 એપ્રિલ 2025, મંગળવાર  છઠ્ઠી ચૈત્ર નવરાત્રિ - મા કાત્યાયની – 4 એપ્રિલ 2025, શુક્રવાર ચોથી ચૈત્ર નવરાત્રિ - મા કુષ્માંડા - 02 એપ્રિલ 2025, બુધવાર પાંચમી ચૈત્ર નવરાત્રિ - મા સ્કંદમાતા - ૩ એપ્રિલ 2025, ગુરુવાર સાતમી ચૈત્ર નવરાત્રિ – મા કાલરાત્રી - 5 એપ્રિલ 2025, શનિવાર અષ્ટમી ચૈત્ર નવરાત્રિ - મા મહાગૌરી - 6 એપ્રિલ 2025, રવિવાર નવમી ચૈત્ર નવરાત્રિ - મા સિદ્ધિદા...

ધો 1થી8 મફત શિક્ષણ,RIGHT TO EDUCATION

Image
https://youtube.com/@shubhamsuratiamroli9444?si=dw_9nmACsgaUoivq RTE યોજનામાટે જરૂરી પુરાવા-  🔸બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક) 🔸 બાળક ના પિતા/વાલીનું રેશનકાડૅ 🔸 બાળક ના 2 ફોટા 🔸 બાળક નો આધારકાર્ડ, જન્મનો દાખલો 🔸 બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ 🔸 બાળક ના પિતા/વાલી નો જાતિનો દાખલો 🔸બાળક ના પિતાનું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડે થી રહેતા હોવ તો ભાડાકરાર 🔸બાળક નું અથવા બાળકના પિતા/વાલીના બેંક પાસબુક જિલ્લા / મહાનગરપાલિકા વિસ્તારના  RTE  હે લ્પ સેન્ટરનું નામ, સરનામું અને  1 AHMEDABAD CORPORATION (CITY) District Education Office, Ambawadi, Hatheesing Colony, Ahmedabad 9978722526 2 AHMEDABAD (RURAL) District Panchayat Office, Opp. Police Headquarters, Bhadra, Ahmedabad 9825569019 3 AMRELI District Education Office, Amreli 6352026599 4 ANAND District Education Office, Anand 9727723912 5 ARAVALLI District Education Office, Modasa, Aravalli 9099963331 6 ...