Posts

આયુષ્માન કાર્ડ/ayushman card

Image
                          આયુષ્માન કાર્ડ 💠 મફત સારવાર હોસ્પિટલ લિસ્ટ  https://bhaveshsutharfiles.files.wordpress.com/2021/10/wp-1635171186961.pdf 🏨 તમામ પ્રાઇવેટ હૉસ્પિટ્લોનુ લિસ્ટ http://www.magujarat.com/DistrictwisePrivateHospital.html 🏨 તમામ સરકારી હૉસ્પિટ્લોનુ લિસ્ટ http://www.magujarat.com/DistrictwiseHospitalEmpanelment.html 💠 આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ  1) લાભાર્થી નું આધાર કાર્ડ 2) રાશન કાર્ડ 3) મોબાઈલ નંબર 4) પાસપોર્ટ સાઇઝ ફોટો 5) આવક દાખલો  💠‌‌ આયુષ્માન કાર્ડ ના ફાયદા • યોજના હેઠળ ગરીબ લોકો 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે. • દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે. • 50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. 🔹યોજના નું નામ = પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 🔹વિભાગ = નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર 🔹 ક્યારે શરૂ કરવામાં આવી = સપ્ટેમ્બર ૨૦૧૮ 🔹  લાભાર્થી = ભારતીય નાગરિક 💠 મુખ્ય ફાયદા 🔹યુનિવર્સલ હેલ્થ કવ...

sant savaiyanath zanzarka સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકા

Image
સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકા  • સંત શ્રી સવૈયાનાથ જન્મ તિથિ સંવત ૧૭૯૩ ને માગશર સુદ પુનમ  • સમાધિસ્થ સંવત ૧૮૯૮ ફાગણ સુદ તેરસને ગુરૂવાર                       ગુરુ પરંપરા  આદિનાથ ભગવાન શિવજી દત્તાત્રેય ભગવાન નવનાથ ભગવાન તુલસીનાથ સંત સવૈયાનાથ                           ઈષ્ટદેવ પરંપરા  વિષ્ણુ ભગવાન નૃસિંહ ભગવાન કૃષ્ણચંદ્ર દેવ  રામદેવજી મહારાજ સંત સવૈયાનાથ.    Like share subscribe comments follow Shubham Surati Amroli 

અમાસ ની યાદી 2025, હરિબાવા પાલખી લિરીકસ

Image
અમાસ ની યાદી 2025 માઘ અમાસ 29 જાન્યુઆરી 2025, બુધવાર ફાલ્ગુન અમાસ 27 ફેબ્રુઆરી 2025, ગુરુવાર ચૈત્ર અમાસ 29 मार्च 2025, શનિવાર વૈશાખ અમાસ 27 એપ્રિલ 2025, રવિવાર જ્યેષ્ઠ અમાસ 27 મેં 2025, મંગળવાર અષાઢ અમાસ 25 જૂન 2025, બુધવાર શ્રાવણ અમાસ 24 જુલાઈ 2025, ગુરુવાર ભાદ્રપદ અમાસ 23 ઓગસ્ટ 2025, શનિવાર અશ્વિન અમાસ 21 સપ્ટેમ્બર 2025, રવિવાર કારતક અમાસ 21 ઓક્ટોબર 2025, મંગળવાર માર્ગશીર્ષ અમાસ 20 નવેમ્બર 2025, ગુરુવાર પોષ અમાસ 19 ડિસેમ્બર 2025, શુક્રવાર haribava gosai palkhi Lyrics   રણઝણ રણઝણ ઝાલર વાગે  હરિગોસાઇ ની પાલખી આવે  પાલખી ના વરઘોડે ભક્તો આવે ... હરિ (૧) ભક્તો ભેળા મળી પાલખી બનાવી  તરીયા તોરણીયે પાલખી સોહાવી  બાવાના નિશાને પાલખી સોહે ...હરિ (૨) ગરુડના ઇંડા ને જટા બાવાની  પંચમુખી શંખ અને માળા બાવાની  દેવળમાતાની કંઠી સોહે ...હરિ (૩) ભક્તો ભાવ થકી પાલખી ઉપાડી આનંદે અબીલ ગુલાલ ઉડાડી બાવાના નામના ગુણલા ગાવે ... હરિ (૪) શરણાઈ સૂરે નોબત વગાડી  દયાની જનોની બાવે સુરતા જગાડી ભકતોની ભીતરી ભ્રમણા ભાંગે ... હરિ (૫) મહેગામ થી મઠ માં પાલખી રે આવી  ભાવિક ભ...

ચૈત્ર સુદ પૂનમ જોધલપીર બાપાની 766 જન્મ જયંતી , વર્ણન Jodhalpir Temple Samadhi Sthan Keshardi

Image
જોધલપીર સમાધિ સ્થાન કેસરડી     નળ કાંઠે નર જાગીયા બળીયા બાહુવીર ,પાણી માં જાળ બાળીયા પ્રગટ જોધલપીર •સંવત ૧૩૧૬ માં જોધલપીર બાપા ચૈત્ર સુદ પુનમ શુક્રવાર પ્રાગટ્ય  •માતા ટાંકું માતા પિતા દેવા ભગત  •અસ્પૃશ્યતા , અંધશ્રધ્ધા , કુરીવાજો જડમૂળમાથી નષ્ટ કરનાર જોધલપીર  •ભગવાન જોધલપીર ના વાર્ષિક ત્રણ મહત્વના ઉત્સવો આવેલ છે  ૧) ચૈત્ર સુદ પુનમ , જોધલપીર બાપા પ્રાગટ્ય ૨) અષાઢ સુદ પૂનમ  ગુરુ પુર્ણિમા  આસો સુદ નવરાત્રી નોમ અને વિજયાદશમી દશેરા •કેસરડી જોધલપીર સમાધિ સ્થાન તા . બાવળા જિ . અમદાવાદ સંતશ્રી જોધલપીર મંદિરનું વર્ણન અમદાવાદથી પશ્ચિમ દિશાએ ૬૨ કિ.મી. દૂર બાવળા તાલુકામાં સંત જોધલપીરનું ગામ કેસરડી આવેલું છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકમાં પીર અને તેમનું ગામ પીર સેવા કાર્યોથી ભૂતકાળમાં તેમજ હાલમાં શરણાઈના સૂર સમું ગૂંજી રહ્યુ. છે. પીરના દર્શને આવનાર તેમજ સાથે સત્સંગ અર્થે આવનાર હરિભક્તો ને સદઉપદેશ પતાં તેથી ભાવિકો જીજ્ઞાસુઓ પીરના વચનામૃત ગ્રહણ કરી કેટલાંક ભક્તજનો આચારણમાં મૂકી જીવનની ધન્યતા અનુભવતા હતા. તદ્ઉપરાંત અતિથિઓને મીઠો આવકારો આપી તેમનું સન્માન કરતા ખરે...