સરકારી યોજનાઓ

 1.  આવકનો દાખલો (સિટી)

આધાર કાર્ડ 

રેશન કાર્ડ 

લાઇટબિલ અથવા વેરાબીલ / ભાડે રહેતા હોય તો ભાડા કરાર 

પાસપોર્ટ સાઇઝ ફોટો 

2 સાક્ષી ના આધાર કાર્ડ ઝેરોક્ષ

સંપર્ક - મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી પર જવાનું Form

https://drive.google.com/file/d/1OfI8LsgXta9aWfRR983FhFBWMHprQU_G/view?usp=sharing

2. આવકનો દાખલો (ગ્રામ્ય)

આધાર કાર્ડ 

પાન કાર્ડ 

રેશન કાર્ડ 

લાઇટબિલ અથવા વેરાબીલ / ભાડે રહેતા હોય તો ભાડા કરાર 

પાસપોર્ટ સાઇઝ ફોટો 

3 સાક્ષી ના આધાર કાર્ડ ઝેરોક્ષ

દાખલો કઢાવવા જે- તે ગ્રામ પંચાયત નો સંપર્ક કરવો 

https://drive.google.com/file/d/1s-gn8xBOqsVxd527dKGbGWlt7Q0Nhw1F/view?usp=sharing

3. બીન અનામત જાતિનો દાખલો

બીન અનામત જાતિનો દાખલો 

અરજદારનું આધારકાર્ડ

વાલીનું આધારકાર્ડ 

અરજદારનું એલ. સી.

પિતા, કાકા, ફઈ કોઈ પણ એકનું એલ.સી. (1978 પહેલાનું )

રેશનકાર્ડ 

લાઈટબીલ / વેરાબીલ / ભાડાકરાર

અરજદારનો ફોટો—૧

સંપર્ક - મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી પર જવાનું 

https://drive.google.com/file/d/1hpTUW-RjW7EhqiC2GxRHXMvzuRP-H41J/view?usp=sharing

EWS પ્રમાણપત્ર (ગુજરાત સરકાર)

અરજદારનો પાસપોર્ટ ફોટો— 1

અરજદારના પિતાનો ફોટો-૧

પિતા, કાકા, ફઈ કોઈ પણ એકનું એલ.સી

અરજદારનું આધારકાર્ડ અને એલ.સી.

અરજદારના પિતાનું આધારકાર્ડ અને એલ.સી.

રેશનકાર્ડ 

લાઈટબીલ /વેરાબીલ / ભાડાકરાર

આવકનો દાખલો / રીટર્ન (છેલ્લા વર્ષનું)

સંપર્ક - મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી પર જવાનું 

https://drive.google.com/file/d/1eQHTRvHUM_aZShK9HVklZ8MnNP5ZxI9y/view?usp=sharing

)

EWS પ્રમાણપત્ર (ભારત સરકાર)

અરજદારનો પાસપોટ ફોટો-૧

અરજદારના પિતાનો ફોટો--૧

અરજદારનું આધારકાર્ડ અને એલ.સી.

અરજદારના પિતાનું આધારકાર્ડ અને એલ.સી.

રેશનકાર્ડ 

લાઈટબીલ /વેરાબીલ/ ભાડા કરાર 

આવક ના દાખલો / રિટર્ન 

ઘરનું મકાન હોય તો ઈન્ડેક્ષ કોપી અથવા ફાઈલ

જમીનની 7/12 

સંપર્ક - મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી પર જવાનું 

https://drive.google.com/file/d/1-WiMEPtFVcBijVLJpNm3vK70S0vfTyId/view?usp=sharing

6 . વિધવા સહાય યોજના

વિધવા બહેનનો ફોટો-પ

પતિના મરણનો દાખલો

વિધવા બહેનના નામનો આવકનો દાખલો

વિધવા બહેનના આધારકાર્ડની ઝેરોક્ષ –૩કોપી

વિધવા બહેનના તમામ બાળકોના આધારકાર્ડ 

વિધવા બહેનના બાળકોના જન્મના દાખલા અથવા સ્કૂલ એલ.સી.

લાઈટબીલ/ વેરાબીલ/ ભાડે મકાન હોય તો પ્રમુખનો લેટરપેડ

વિધવા બહેનનું બેંક પાસબુક (સરકારી બેંકમાં)

સંપર્ક - મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી પર જવાનું 

https://drive.google.com/file/d/1pm0jqaVeGiY0WZMisri9Fm8B_nk6zPPw/view?usp=sharing

8. સિનિયર સીટીઝન પ્રમાણપત્ર  

આધાર કાર્ડ 

રેશનકાર્ડ 

ચુંટણી કાર્ડ 

લાઇટબીલ 

એલ. સી./ જન્મનો દાખલો 

પાસપોર્ટ સાઇઝ ફોટો - 1 

સંપર્ક - મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી પર જવાનું 

https://drive.google.com/file/d/1tgnvkxXe2sLrOgIK__a6yOUtDDeCQKcJ/view?usp=sharing 

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના

 શાળાનું પ્રમાણપત્ર / જન્મનો દાખલો / સરકારી દવાખાના સુપિ્રડેન્ટનો ઉમર અંગેનો દાખલો. 

 આવક અગેનો દાખલા 

 રેશન કાર્ડ 

 ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય,પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસિ્થર વિષય નિષ્ણાંત તબીબ ના ટી.બી. કેન્સરથી પીડાતો હોય તો સીવીલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજું કરવું.

૬. અરજદાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સીવીલ સર્જનનું પ્રમાણપત્ર)

https://drive.google.com/file/d/1L6TPsQRR6OjjeM6uyO7MfWsOZ_bwg1Lz/view?usp=sharing 

પાનકાર્ડ 

આધાર કાર્ડ 

પાસપોર્ટ સાઇઝ ફોટો - 2 

https://www.incometaxindia.gov.in/tax-services/apply-for-pan

https://drive.google.com/file/d/1-jHmAMTHRvBc6Um696QvAIYMhT5Twi_9/view?usp=sharing


વ્હાલી દિકરી યોજના

માતા-પિતાનો ફોટો 1-1 

 માતા--પિતાના આધારકાર્ડ 2-2

દિકરીનો જન્મનો દાખલો / એલ.સી.

માતા-પિતાના જન્મના દાખલા/ એલ.સી.

આવકના દાખલો

રેશન કાર્ડ 

લાઈટબીલ / વેરાબીલ / ભાડાકરાર

દિકરીના નામની બેંક

પાસબુક 

મેરેજ સર્ટિ 

અન્ય બાળકો હોય તો તેમના આધારકાર્ડ અને જન્મના દાખલા

https://drive.google.com/file/d/1FFtbWmMuZQimGdreoC63epxEkbN-jyNp/view?usp=sharing

કુંવરબાઈનું મામેરૂ

પાસપોર્ટ સાઈઝ ફોટો -૧

કન્યા અને વરનું આધાર કાર્ડ 

કન્યા અને વરનું એલ.સી.

કન્યાનો જાતિનો દાખલો

કન્યાના પિતાનું આધારકાર્ડ 

કન્યાના પિતાનું રેશનકાર્ડ 

કન્યાના પિતાનું લાઈટબીલ

પિતાનો આવકનો દાખલો

કન્યાનું બેંક એકાઉન્ટ (પિતાના નામ વાળું )

લગ્ન કંકોત્રી

મેરેજ સર્ટિ 

નોંધ - ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 

https://esamajkalyan.gujarat.gov.in/

પાનકાર્ડ 

આધાર કાર્ડ 

પાસપોર્ટ સાઇઝ ફોટો - 2 

ઓનલાઈન ફોર્મ ભરવાનું. 

https://www.incometaxindia.gov.in/tax-services/apply-for-pan

https://drive.google.com/file/d/1-jHmAMTHRvBc6Um696QvAIYMhT5Twi_9/view?usp=sharing

પાસપોર્ટ
આધાર કાર્ડ 
લાઇટબીલ / વેરા બીલ 
જન્મનો દાખલો / એલ. સી. 
નોંધ - ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. 

મેરેજ સર્ટી
બંનેના પાસપોર્ટ સાઈઝ ફોટા —3
કપલ ફોટો-૧ (4X6)
આધારકાર્ડ બંનેના
જન્મના દાખલા અથવા સ્કુલ એલ.સી.
લગ્ન કંકોત્રી/ એફીડેવીટ
(તમામની કલર ઝેરોક્ષ)
સંપર્ક - ઝૉન ઓફિસ પર જવાનું 

રેશનકાર્ડ નામ ઉમેરવા 
આધાર કાર્ડ 
જન્મ નો દાખલો 
રેશન કાર્ડ માંથી નામ કમી કરેલ દાખલો 
મેરેજ સર્ટી / લગ્ન કંકોત્રી 
સંપર્ક - પુરવઠા મામલતદાર કચેરી પર જવાનું 


રેશનકાર્ડ નામ કમી કરવા 
આધાર કાર્ડ 
મેરેજ સર્ટી / લગ્ન કંકોત્રી 
સંપર્ક - પુરવઠા મામલતદાર કચેરી પર જવાનું 


રેશન કાર્ડ 
ચૂંટણી ઓળખકાર્ડની ઝેરોક્ષ (૨૦ વર્ષથી ઉપરનાં બધા સભ્યોએ ચૂંટણી ઓળખકાર્ડ આપવું કરજીયાત છે.)
રહેઠાંણનાં પુરાવાની નકલ.
માલિકીનાં કિસ્સામાં આકારણીપત્રક / મિલકત વેરાની પહોંચ / પ્રોપર્ટી કાર્ડની નકલ રજુ કરવી.
ભાડાના કિસ્સામાં ભાડા કરાર, મકાન માલિકની સંમતિ તથા મિલકતનો પુરાવો રજૂ કરવો.
ઝુંપડપટીના કિસ્સામાં આધારકાર્ડ કે ચંટણીકાર્ડની નકલ રજુ કરવી.
 જે સભ્યના આધારકાર્ડ નંબર મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોય તો તેની વિગત આપવી.

નોંધઃ તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ નકલ આપવી ફરજીયાત છે. પરંતુ કોઈ એફીડેવીટ કરવાની રહેશે નહી.


નોન ક્રિમીલીયર
પાસપોર્ટ સાઈઝ ફોટો - 1 
પિતાનો પાસપોર્ટ ફોટો -1 
આધારકાર્ડ અને એલ.સી.
પિતાનું આધારકાર્ડ અને એલ.સી.
જાતિનો દાખલો
રેશનકાર્ડ 
લાઈટબીલ / વેરાબીલ / ભાડાકરાર
આવકના દાખલા રીર્ટન
૨ સાક્ષીના આધારકાર્ડની ઝેરક્ષ


ડોમીસાઇલ સર્ટીફિકેટ પ્રમાણપત્ર 
પાસપોર્ટ સાઈઝનો ૧ ફોટો (વિધાર્થી અથવા વિધાર્થીની)
 આધારકાર્ડ અને સ્કુલ લિવિંગ સર્ટી અને જન્મનો દાખલો 
 પિતાનું આધારકાર્ડ , ચુંટણીકાર્ડ, સ્કુલ લિવિંગ સર્ટી 
 પિતાનું પાસપોર્ટ સાઈઝનો ૧ ફોટો
 રેશન કાર્ડ
 ધોરણ ૧ થી હાલનાં ધોરણ સુધીના તમામ રીઝલ્ટ
છેલ્લા ૧૦ વર્ષના વેરાબીલ 
 પોલીસ NOC ઓરીજનલ
 ૨ સાક્ષી ના આધાર કાર્ડ (સોસાયટીમાં રહેતા હોય તેવા)
લાઈટબીલ / વેરાબીલ / ભાડે રહેતા હોય તો ભાડાકરાર (છેલ્લા ૧૦ વર્ષના ઉલ્લેખ સાથે)
ડોમીસાઈલ સર્ટીફિકેટ પિતાનું એફીડેવીટ


OBC જાતિ પ્રમાણપત્ર
અરજદારનું આધારકાર્ડ
વાલીનું આધારકાર્ડ 
અરજદારનું એલ. સી.
પિતા, કાકા, ફઈ કોઈ પણ એકનું એલ.સી. (1978 પહેલાનું )
રેશનકાર્ડ 
લાઈટબીલ / વેરાબીલ / ભાડાકરાર
અરજદારનો ફોટો—૧



ST /SC જાતિ પ્રમાણપત્ર 
અરજદારનું આધારકાર્ડ
વાલીનું આધારકાર્ડ 
અરજદારનું એલ. સી.
પિતા, કાકા, ફઈ કોઈ પણ એકનું એલ.સી. (1978 પહેલાનું )
રેશનકાર્ડ 
લાઈટબીલ / વેરાબીલ / ભાડાકરાર
અરજદારનો ફોટો—૧

Comments

Popular posts from this blog

23માં હપ્તાના ₹2000 ક્યારે આવશે ખાતામા જુઓ માહિતી,અને સ્ટેટ્સ ચેક કરવાની પ્રક્રિયા

ચૈત્ર સુદ પૂનમ જોધલપીર બાપાની 766 જન્મ જયંતી , વર્ણન Jodhalpir Temple Samadhi Sthan Keshardi

RIGHT TO EDUCATION,ધો 1થી8 મફત શિક્ષણ