Posts

રસોડાનું દવાખાનું

Image
https://drive.google.com/file/d/1BRMHWK5lpRETEH1JYbY5dFG4vZpr1kOE/view શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ ધરાવે છે: પાચન તંત્રને મજબૂત બનાવે છે: શેરડીના રસમાં ફાઈબર હોય છે, જે એસિડિટી, કમળો અને એનિમિયા જેવા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે.  વજન ઘટાડવામાં મદદરૂપ:ફાઈબરના કારણે, આ રસ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.  રોગપ્રતિકારક શક્તિ વધારવી: શેરડીનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને વાયરસના ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે.  કબજિયાતમાં રાહત: કબજિયાતની સમસ્યા હોય તો શેરડીનો રસ ઉપયોગી છે, કારણ કે તે પાચન તંત્રને મજબૂત બનાવે છે.  હાડકાં મજબૂત બનાવે છે:શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.  ત્વચાને લાભ: શેરડીનો રસ ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે, ત્વચાના કાળા ડાઘ દૂર કરે છે અને ઝેરી પદાર્થોને દૂર કરે છે.  આ ઉપરાંત, શેરડીના રસમાં ગ્લુકોઝ હોય છે, તેથી તેને વધુ પડતું સેવન ન કરવું જોઈએ.  આ ફાયદાઓનો લાભ લેવા માટે,...

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ

  કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ  કન્યાનું આધારકાર્ડ લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ કન્યાનો જાતિનો દાખલો કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો કન્યાના રહેઠાણનો પુરાવો કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે) વર-કન્યાનો સંયુક્ત ફોટો વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર) લગ્નનોંધણી પ્રમાણપત્ર કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration) કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો કુંવરબાઈનું મામેરું યોજના 2023 આવકમર્યાદા (Kuvarbai Nu Mameru Yojana Income Limit) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6,00,000- (છ લાખ) નક્કી કરેલી છે. . https://esamajkalyan.gujarat.gov.in  1. કુંવરબાઈનું મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે? રાજ્યની કન્યાઓ તા: 01/04/2021 પહેલાં લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા ...

હનુમાન્ ચાલીસા

Image
  હનુમાન્ ચાલીસા હનુમાન ચાલીસા ૪૦ ચૌપાઈ આવે છે રામ જી નુ નામ ૧૧ વાર આવે છે હનુમાન જી નામ ૧૦૮ વાર આવે છે ૪૧૮ શબ્દો છે ૧૦૪૧ અક્ષર હોય છે                     દોહા શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ । વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ॥ બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર । બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ॥ ચૌપાઈ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર । જય કપીશ તિહુ લોક ઉજાગર ॥ 1 ॥ રામદૂત અતુલિત બલધામા । અંજનિ પુત્ર પવનસુત નામા ॥ 2 ॥ મહાવીર વિક્રમ બજરંગી । કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥3 ॥ કંચન વરણ વિરાજ સુવેશા । કાનન કુંડલ કુંચિત કેશા ॥ 4 ॥ હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ । કાંથે મૂંજ જનેવૂ સાજૈ ॥ 5॥ શંકર સુવન કેસરી નંદન । તેજ પ્રતાપ મહાજગ વંદન ॥ 6 ॥ વિદ્યાવાન ગુણી અતિ ચાતુર । રામ કાજ કરિવે કો આતુર ॥ 7 ॥ પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા । રામલખન સીતા મન બસિયા ॥ 8॥ સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા । વિકટ રૂપધરિ લંક જલાવા ॥ 9 ॥ ભીમ રૂપધરિ અસુર સંહારે । રામચંદ્ર કે કાજ સંવારે ॥ 10 ॥ લાય સંજીવન લખન જિયાયે । શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ॥ 11 ॥ રઘુપતિ કીન્હી બહુત...

પૂનમ ઉત્સવ/2026 જોધલપીર બાપા ની આરતી

  કારતક ૦૫-૧૧-૨૦૨૫ બુધવાર માગશર ૦૪-૧૨-૨૦૨૫ ગુરૂવાર ૦૩-૦૧-૨૦૨૬ રવિવાર પોષ મહા ૦૧-૦૨-૨૦૨૬ રવિવાર ૦૨-૦૩-૨૦૨૬ સોમવાર ફાગણ ચૈત્ર ૦૨-૦૪-૨૦૨૬ | ગુરૂવાર  વૈશાખ ૦૧-૦૫-૨૦૨૬ શુક્રવાર  અ.જેઠ ૩૧-૦૫-૨૦૨૬ રવિવાર જેઠ ૨૯-૦૬-૨૦૨૬ સોમવાર અષાઢ ૨૯-૦૭-૨૦૨૬ બુધવાર ૨૮-૦૮-૨૦૨૬ શુક્રવાર શ્રાવણ  ભાદરવા ૨૬-૦૯-૨૦૨૬ શનિવાર આસો ૨૫-૧૦-૨૦૨૬ રવિવાર                          જોધલપીર બાપા ની આરતી આરતી ઉતારો બાપુ જોધલપીર ની આરતી ઉતારો મારા અવગુણ ભાગો અખંડ અવિનાશી પ્રભુ ચરણોમાં રાખો                                   ‌ આરતી ઉતારો ... પહેલી રે આરતી પ્રેમ રે પ્રકાશા શુક્લ ભુવનમાં બાપુ તમારા છે વાસા                                                આરતી ઉતારો ... બીજી રે આરતી દેવળ માહી દેવા સર્વે સંતો મળીને કરે તમારી સેવા     ...

RTE- ૧થી૮ મફત શિક્ષણ 2026

Image
 💢 RTE- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન  RIGHT TO EDUCATION RTE યોજનામાટે જરૂરી પુરાવા- ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો ક્રમ દસ્તાવેજનું નામ માન્ય આધાર-પુરાવાની વિગત 1 રહેઠાણ નો પુરાવો - આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. - જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં) 2 વાલીનું જાતીનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર 3 જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું 4 ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ 5 વાલીની આવકનું પ્રમાણપત્ર આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્...

આયુષ્માન કાર્ડ/ayushman card

Image
                          આયુષ્માન કાર્ડ 💠 મફત સારવાર હોસ્પિટલ લિસ્ટ  https://bhaveshsutharfiles.files.wordpress.com/2021/10/wp-1635171186961.pdf 🏨 તમામ પ્રાઇવેટ હૉસ્પિટ્લોનુ લિસ્ટ http://www.magujarat.com/DistrictwisePrivateHospital.html 🏨 તમામ સરકારી હૉસ્પિટ્લોનુ લિસ્ટ http://www.magujarat.com/DistrictwiseHospitalEmpanelment.html 💠 આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ  1) લાભાર્થી નું આધાર કાર્ડ 2) રાશન કાર્ડ 3) મોબાઈલ નંબર 4) પાસપોર્ટ સાઇઝ ફોટો 5) આવક દાખલો  💠‌‌ આયુષ્માન કાર્ડ ના ફાયદા • યોજના હેઠળ ગરીબ લોકો 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે. • દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે. • 50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. 🔹યોજના નું નામ = પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 🔹વિભાગ = નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર 🔹 ક્યારે શરૂ કરવામાં આવી = સપ્ટેમ્બર ૨૦૧૮ 🔹  લાભાર્થી = ભારતીય નાગરિક 💠 મુખ્ય ફાયદા 🔹યુનિવર્સલ હેલ્થ કવ...

sant savaiyanath zanzarka સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકા

Image
સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકા  • સંત શ્રી સવૈયાનાથ જન્મ તિથિ સંવત ૧૭૯૩ ને માગશર સુદ પુનમ  • સમાધિસ્થ સંવત ૧૮૯૮ ફાગણ સુદ તેરસને ગુરૂવાર                       ગુરુ પરંપરા  આદિનાથ ભગવાન શિવજી દત્તાત્રેય ભગવાન નવનાથ ભગવાન તુલસીનાથ સંત સવૈયાનાથ                           ઈષ્ટદેવ પરંપરા  વિષ્ણુ ભગવાન નૃસિંહ ભગવાન કૃષ્ણચંદ્ર દેવ  રામદેવજી મહારાજ સંત સવૈયાનાથ.    Like share subscribe comments follow Shubham Surati Amroli