Posts

Hanumanji Aarti – Jai Kapi Balvanta – Lyrics || જય કપિ બલવંતા – આરતી || Kashtabhanjan Dev Salangpur

                        હનુમાનજીની આરતી આરતી કીજે હનુમાન લાલા કી, દુષ્ટ દલન રઘુનાથ કલા કી ; જાકે બલ સે ગિરિવર કાપે, રોગ દોષ જાકે નિકટ ન ઝાપે ; અંજની પુત્ર મહા બલદાઈ, સંતન કે પ્રભુ સદા સહાઈ ; દે બીરા રઘુનાથ પઠાએ, લંકા જારી, સિયા સુધિ લાયે ; લંકા સો કોટિ સમુદ્ર સી ખાયી, જાત પવંસુત બાર ન લાઈ ; લંકા જારી, અસુર સંહારે, સિયા રામ જી કે કાજ સવારે; લક્ષ્મણ મૂર્છિત પડે સકારે, લાયે સજીવન પ્રાણ ઉબારે; પૈઠી પાતળ તોરી જમકારે, અહિરાવન કી ભુજા ઉખારે ; બાએં ભુજા અસુર દલ મારે, દાહિને ભુજા , સંત જન તારે; સુર નર મુનિ આરતી ઉતારે, જય જય જય હનુમાન ઉચારે; કંચન થાર કપૂર લૌ છાઈ, આરતી કરત અંજના માઁઇ; જો હનુમાન જી કી આરતી ગાવે, બસી બૈકુંઠ પરમપદ પાવે; લંકા વિધ્વંસ કરાઇ રઘુરાઈ, તુલસીદાસ સ્વામી કીર્તિ ગાઈ; આરતી કીજૈ હનુમાન લલા કી, દુષ્ટ દલન રઘુનાથ કલાક કી; આરતી કીજે હનુમાન લાલા કી Hanumanji Aarti – Jai Kapi Balvanta – Lyrics || જય કપિ બલવંતા – આરતી || Kashtabhanjan Dev Salangpur Kasthabhanjan Dev Ni Aarti I Sarangpur | Hanuman Aarti હનુમાન આરતી – જય જય કપિ બ...

હનુમાનજીનાં 12 નામવાળી સ્તુતિ

                 હનુમાનજીનાં 12 નામવાળી સ્તુતિ  હનુમાન જન્મોત્સવના દિવસે કરો આ ચમત્કારિક ઉપાયો, સમસ્યાઓ મૂળમાંથી દૂર થશે! જો તમે તમારા પરિવારને હંમેશા ખુશ જોવા માંગો છો અને તમારા પરિવારના સભ્યોને સતત પ્રગતિ કરતા જોવા માંગો છો, તો હનુમાન જન્મોત્સવના દિવસે સુંદરકાંડ, હનુમાન ચાલીસા, હનુમાન અષ્ટક અથવા બજરંગ બાણનો પાઠ અવશ્ય કરો. આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે, હનુમાન જન્મોત્સવના દિવસે, હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાનજીને ચોલા ચઢાવો. આ કર્યા પછી, ૧૧ પીપળાના પાન પર સિંદૂરથી શ્રી રામ લખો અને હનુમાનજીને અર્પણ કરો અને તેમની પાસેથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય તેવી કામના કરો. જો તમારા જીવનમાં કોઈ એવી સમસ્યા છે જે તમે ઘણા પ્રયત્નો પછી પણ ઉકેલી શકતા નથી, તો તેના માટે તમારે હનુમાન જન્મોત્સવના દિવસે મારુતિ નંદનને બનારસી પાન અર્પણ કરવું જોઈએ. આ ઉપરાંત, હનુમાન જન્મોત્સવના દિવસે, હનુમાન મંદિરમાં 11 કાળા ચણા, સિંદૂર, ફૂલો, ચમેલીનું તેલ, પ્રસાદ, ગુલાબનું ફૂલ વગેરે અર્પણ કરો. આ કર્યો પછી, હનુમાન ચાલીસી અથવા સુંદરકાંડનો પાઠ કરો. આમ...

બાર બીજની યાદી -2026/રામાપીર ની આરતી

  રામા તમારા દેવળે ચડે ગૂગળ ના ધૂપ, નર ને નારી તમને નમનુ કરે તને નમે મોટા ભૂપ હો પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યાં; ઘર અજમલ અવતાર લીયો બાબા રામદેવની આરતી હોલાંછાને સગુણા ઉતારે ધણીની આરતી; હરજી ભાટી રે રૂડાં ચમ્મર ઢોળે પીર રામદેવની આરતી હો ગંગાને જમના વહે સરસ્વતી; રામદેવ બાબા ત્યાં સ્નાન કરે પીર રામદેવની આરતી ઢોલ નગારા પીરનાં વીણા જંતર વાગે; ઝાલરની રણકાર પડે બાબા રામદેવની આરતી હો માલ મલીદા પીર ને ચડે ચક-ચૂરમા; ધૂપ ગૂગળના મહેકાર કરે પીર રામદેવની આરતી હો દૂર દૂર દેશથી આવે તારી રે જાતરા; સમાધી આગળ નમન કરે પીર રામદેવની આરતી હરિના ચરણે ભાથિ હરજી તો બોલ્યા; નવખંડમાં તારા નેજા રે ફરકે બાબા રામદેવની આરતી પીર રામદેવની આરતી  બાર બીજની યાદી -2026. કારતક સુદ-૨ - ગુરુવાર - તા. ૨૩-૧૦-૨૦૨૫ માગસર સુદ-૨ - શનિવાર - તા. ૨૨-૧૧-૨૦૨૫ પોષ સુદ-૨ - સોમવાર - તા. ૨૨-૧૨-૨૦૨૫ મહા સુદ-૨ - મંગળવાર - તા. ૨૦-૦૧-૨૦૨૬ ફાગણ સુદ-૨ - ગુરુવાર - તા. ૧૯-૦૨-૨૦૨૬ ચૈત્ર સુદ-૨ - શુક્રવાર - તા. ૨૦-૦૩-૨૦૨૬ વૈશાખ સુદ-૨ - રવિવાર - તા. ૧૯-૦૪-૨૦૨૬ અધિક જેઠ-૨ - સોમવાર - તા. ૧૮-૦૫-૨૦૨૬ જેઠ સુદ-૨ - મંગળવાર - તા. ૧૬-૦૬-૨૦૨૬ અષાઢ સુદ...

દશામાં આરતી Dashama Vrat Katha Gujarati - દશામાં વ્રત કથા/ દશામાની વાર્તા Dashamani-Aarti દશામાં વ્રત દશામાંનો થાળ dashama no thal

Image
                         દશામાં આરતી          દિવડા ઝગમગ ઝગમગ થાય      આરતી દશામાની થાય માંડી અમે લાવ્યા છે સાઢણીની જોડ માંડી તમે બેસો તો આનંદ થાય                                  દિવડા ઝગમગ ઝગમગ થાય  માંડી અમે લાવ્યા છે ચુંદડી ની જોડ માંડી તમે ઓઢો તો આનંદ થાય                                    દિવડા ઝગમગ ઝગમગ થાય માંડી અમે લાવ્યા છે સોળે શણગાર માંડી તમે પહેરોતો આનંદ થાય                                  દિવડા ઝગમગ ઝગમગ થાય માંડી અમે લાવ્યા છે પૂજાનો થાળ માંડી તમને ચડાવતા આનંદ થાય                                     દિવડા ઝગમગ ઝગમગ...

ડૉ. બાબાસાહેબ આંબેડકર 135 જન્મ જયંતી

Image
 ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતીય બંધારણના ઘડવૈયા અને સ્વતંત્ર ભારતના પ્રથમ ન્યાય મંત્રી હતા. તેઓ એક અગ્રણી કાર્યકર અને સમાજ સુધારક હતા. ડૉ. ભીમરાવ આંબેડકરે દલિતોના ઉત્થાન અને ભારતમાં પછાત વર્ગોની પ્રગતિ માટે પોતાનું સમગ્ર જીવન બલિદાન આપ્યું હતું. ડૉ. આંબેડકરને દલિતોના તારણહાર તરીકે ઓળખવામાં આવે છે. આજે દલિતોનું સમાજમાં જે સ્થાન છે તેનો સંપૂર્ણ શ્રેય ડૉ.ભીમરાવ આંબેડકરને જાય છે. નામ: ડૉ. ભીમરાવ રામજી આંબેડકર જન્મદિવસ: 14 એપ્રિલ 1891 ( આંબેડકર જયંતિ ) જન્મસ્થળ: મહુ, ઈન્દોર મધ્યપ્રદેશ પિતાનું નામ: રામજી માલોજી સકપાલ માતાનું નામ: ભીમાબાઈ મુબારડકર પત્નીનું નામ: પ્રથમ પત્ની: રમાબાઈ આંબેડકર (1906.1935) બીજી પત્ની: સવિતા આંબેડકર (1948.1956) શિક્ષણ: એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલ, બોમ્બે યુનિવર્સિટી 1915 M.A. 1916માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી (અર્થશાસ્ત્ર) , 1921માં PHD, 1923માં માસ્ટર ઓફ સાયન્સ , ડોક્ટર ઓફ સાયન્સ ટીમ: સમતા સૈનિક દળ, સ્વતંત્ર મજૂર પક્ષ, અનુસૂચિત જાતિ સંઘ રાજકીય વિચારધારા: સમાનતા પ્રકાશન: અસ્પૃશ્યતા અને અસ્પૃશ્યતા પર નિબંધ જાતિ કા વિનાશ (જાતિનો નાશ) વિજા ચી પ્રતિક્ષા (વિ...

જંતરીનો બજાવનાર કોણ છે.. અર્થ

Image
હે તમે જો જો રે આમાં જંતરીનો બજાવનાર કોણ છે.... તમે... નહીં એને તત્વ, નહીં એને તાર, નહીં એને તાર વચન માંથી વચન બોલે બહુ કરે પોકાર... નહિ એને તત્વ નહિ એને તાર, કહું તો કહેવાય નહીં બોલે બાવન બાર અર્થ :- આ જંતરી કોઈ તત્વની બનેલી નથી તેમજ તેમા તંબૂરાના તાર નથી છતા અંતર ઘટમાં જંતરી અખંડ વાગી રહી છે. એનો બજાવનારો કોણ છે ? તેને ઓળખવાનો છે. પણ તેને ઓળખવો કેમ ? તેને એકેય તત્વ નથી તે નિરાકાર ચેતન પુરૂષ છે. તેનું વર્ણન થઈ શકે તેમ નથી. કેમકે પરમાત્મા અગમ અગોચર અવિનાશી બ્રહ્મ છે તે નિરંજન નિરાકાર છે. હે તમે જો જો રે આમાં જંતરીનો બજાવનાર કોણ છે.... ન જોવાય રૂપ એનું, ન લેવાય પાર, ન લેવાય પાર કહું તો કહેવાય નહીં ને બોલે બાવન બાર. .. (ર) ન જોવાય રૂપ એનું ન લેવાય પાર, વચનમાંથી વચન બોલે બહુકરે પુકાર અર્થ :- પરમાત્મા નિરંજન નિરાકાર છે એટલે એ ચર્મ ચક્ષુથી દેખાય નહી કેમ કે પરમાત્મા અરૂપ છે, તેથી તેનું રૂપ જોઈ શકાય નહી. વળી પ્રભુ અસીમ છે, અપરંપાર છે એટલે તેનો પાર આવી શકે નહી. કોઈ પાર તેનો લહી શકે નહી. પરંતુ વચન એટલે આત્મા સૌ પરમાત્મા તેની સતાથી સર્વ નાદ થઈ રહયા છે માટે તેને પકડવાના નથી નાદ કરનાર પરમેશ્વરન...

Happy birthday Tapi Mata

Image
              || સૂર્ય પુત્રી માં તાપી ||     સૂર્ય પુત્રી અને સૂર્યપુર એટલે કે આપણા સુરતની જનની એવી તાપી નદી નો આજે જન્મદિવસ. સુરતના ઉદ્દભવ થી લઈને આજ સુધી અહિ વસતા દરેકે દરેક વ્યક્તિનું તાપી માતાના જળે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સિંચન કર્યું. જેમ એક માતા પોતાના બાળકો ના ભવિષ્ય ઘડતર માટે પોતાને પણ ન્યોછાવર કરી દેવા તૈયાર હોય છે તેમ તાપી માતા એ જાતપાત, ધર્મ, પ્રાંત, કલર, ગરીબ તવંગર, જેવા કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર આપણા સૌનું સિંચન કર્યું. તાપી વગર આપણા સુરતની પરિકલ્પના પણ અસંભવ છે તાપી માતા છે તો આપણે છીએ. આજ ના તાપી જન્મદિવસ નિમીતે સુરતીઓ તરફથી હું તાપી માતાને એમના કરોડો કરોડ ઉપકારો બદલ વંદન કર છું અને યાચના કરુ છું કે “ હે! તાપી માતા અમારા શહેર પર તમારા હેતના નીરમાં કોઈ કમી ના આવવા દેતા” જય માઁ તાપી.. ૪૩૬ માઇલ લાંબી તાપી નદીમાં નાની મોટી નવ નદીઓ ભળે છે ૧૦૦૦ વર્ષ પહેલાં મધ્યપ્રદેશના સાતપૂડા પર્વતમાં બૈનુલના મુલતાઇ માલપ્રદેશમાં મા તાપી પ્રગટ થયાં હતા.તાપી કિનારે ૧૦૮ જેટલા તીર્થસ્થાનો મતિ ન ભાષા । યદા ન વિશ્વ ન ચ વિશ્વકર્મા, તદા પ્રયાસ કિલ સૂર્ય ...