Posts

ગણપતિદાદાનો થાળ શ્રી ગણેશજીના ૨૧ નામ

Image
  || ગણપતિદાદાનો થાળ || જમવાં પધારો દાદા કેટલીક વાર છે,  આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે  ભલી ભલી જાતનાં તેજાનનાં નાખ્યાં (૨) શ્રીખંડ પુરી તો કેવાં મજેદાર છે  મરી મસાલા નાંખી શાક બનાવ્યાં (૨) દૂધી ચણાનું શાક કેવું મજેદાર છે  કમોદનો મેં તો ભાત બનાવ્યો (૨) દાળ તુવેરની મહી હીંગનો વઘાર છે  વૃંદાવનથી છાશ મંગાવી (૨) કઢી બનાવી મહી લીમડાનો માર છે  જળ જમનાની મેં તો ઝારી ભરાવી (૨) આચમન કરોને દાદા કેટલીક વાર છે  પાંચ પાનાનું મેં તો બીડું બનાવ્યું (૨) મુખવાસ કરો ને દાદા કેટલીક વાર છે  જમવાં પધારો દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ બાળ ભક્તોની દાદા સુણીને વિનંતી, દર્શન આપોને દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે.                        વ્રત મહિમા  • આ વ્રત સ્ત્રી - પુરુષ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. વ્રતના દિવસે ચોખ્ખાઈ -સ્વચ્છતા રાખવી. • આ વ્રત કરવાથી આવેલાં સંકટ દૂર થાય છે. પુત્રપ્રપ્તિ થાય છે. કન્યાનાં લગ્ન ન થતાં હોય અને તે આ વ્રત કરે તો લગ્ન ગોઠવાય છે. મનગમતો પતિ કે મનગમતી પત્ની મ...

23માં હપ્તાના ₹2000 ક્યારે આવશે ખાતામા જુઓ માહિતી,અને સ્ટેટ્સ ચેક કરવાની પ્રક્રિયા

શનિવારે   PM Kisan Yojana 23th Installment : 💥 PM કિસાન: ૨૦૦૦ રૂપિયા નો ૨૩ મો હપ્તો ટૂંક સમયમાં થશે જાહેર 20/6/26 👉 આ પોસ્ટ તમારા દરેક ગ્રુપમાં શેર કરો Eligibility Requirements for the PM Kisan 21th Installment To receive the 21th installment, farmers must fulfill the following criteria: Citizenship: Must be an Indian citizen. Land Ownership: Own cultivable land, with priority given to small and marginal farmers (landholding up to 2 hectares). Registration: Be registered under the PM Kisan scheme with valid documentation. e-KYC Compliance: Complete the mandatory e-KYC process, linking Aadhaar to the registered bank account for direct benefit transfer (DBT). Bank Account: Ensure the bank account is active and linked to Aadhaar for seamless payment. Non-compliance with e-KYC requirements may result in delays or exclusion fr o beneficiary list. Country=India Department Name= Ministry of Agriculture and Farmers Welfare Payment Method= Direct Benefit Transfer Bank Amount=Rs.2000 P...

ગુરુ શું છે,ગુરૂ પૂર્ણિમા અને ગુરૂ મહિમાના મહત્વ

1) ગુરુ એ દરેક સવાલનો જવાબ છે  2) ગુરુ એ દરેક મુશ્કેલીની યુક્તિ છે  3) ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે  4) ગુરુ માર્ગદર્શક છે  5) ગુરુ એ અનુભૂતિ છે  6) ગુરુ એ પ્રેમ છે  7) ગુરુ જ્ઞાનની વાણી છે  8) ગુરુ એ આપણા જીવનનો ચમત્કાર છે  9) ગુરુ એક મિત્ર છે  10) ગુરુ ભગવાન સ્વરૂપ છે  11) ગુરુ એ આધ્યાત્મિકતાની વ્યાખ્યા છે  ધન્ય છે તે લોકો જે ગુરુ સાથે સંપર્કમાં છે અને તેમની સાનિધ્યમાં જીવનનું થોડું જ્ઞાન અને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી. ગુરુ શબ્દ અને ગુરુનું જીવન સમુદ્રની ઉંડાઈ જેટલુ છે જેનું વર્ણન કરી શકાતું નથી.    આખી ધરતીને કાગળ કરૂ બધી વનરાઈ ની લેખની સાત સુમંદર ની શાહી કરૂ ગુરુ તણા ગુણા ન લખી શકાય. ગુરુનો હાથ પકડવા ને બદલે તમારો હાથ ગુરુને પકડાવો કારણ કે આપણે આકસ્મિક રીતે ગુરુનો હાથ છોડી શકીએ છીએ, પરંતુ ... ગુરુ જેનો હાથ પકડે તે કદી છોડતા નથી ગુરુ વિના જ્ઞાન અધૂરું છે, ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે. તેથી આપણે ગુરુની દરેક આજ્ઞા નું પાલન કરવું જોઈએ. ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણએ પણ ગુરુ પાસે શિક્ષણ મેળવવું હતું. આપણા ગ્રંથોમાં ગુરુ...

આખી બારાખડી નો મતલબ

  જીવન જીવવાની સાચી રીત આ બારાખડીથી માણીએ.   "ક" ... કદી રિસાવું નહિ  "ખ" ... ખરાબ લગાવું નહિ  "ગ" ... ગરમ મિજાજ રાખવો નહિ  "ઘ" ... ઘર ને મંદિર બનાવી રાખવું  "ચ"... ચતુરાઈ બધે ના દાખવવી  "છ"... છલ ક્યારેય ન કરવું "જ"... જનમ સફળ કરવો "ઝ" ... ઝંખના સારી વસ્તુ ની                રાખવી  "ટ" ... ટકાટક રહેવું  "ઠ" ... ઠપકો મોટા નો સાંભળી લેવો  "ડ" ... ડર ભગવાનનો રાખવો  "ઢ" ... ઢગલા બંધ કામમાં કંટાળો ના કરવો  "ત" ... તરફદારી સાચા ની કરવી  "થ" ... થકાવટ મહસુસ ના કરો  "દ" ... દર્દ ને નજર અંદાજ કરો  "ધ" ... ધરમમાં રુચિ ધરાવો  "ન" ... નફ્ટાઈ ક્યારે ન કરવી  "પ" ... પક્ષપાત ના કરવો  "ફ" ... ફસાવવા નહિં કોઈને  "બ" ... બમણું આપતા શીખો "ભ" ... ભગવાનનો પાડ માનવો "મ"... મરજી મુજબ ના વર્તવું "ય" ... યશ માટે ના જીવવું  "ર" ... રસ્તા ખોટાં ના અપનાવવા  "લ" ... ...

જલારામ બાપા

Image
                            જલારામ બાપા ભૂખયા ઉઠાડે એ એલારામ                                    જમાડીને સુવડાવે એ જલારામ રામ નામ મેં લીન હૈ                           દેખત સબમે રામ, તાકે પદ વંદન કરું                          જય જય જલારામ હિંદુ સંત અને ગુરૂ જલારામ બાપા (૪ નવેમ્બર ૧૭૯૯ - ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧) કે જેઓ સંત જલારામ બાપા અને ફક્ત જલારામ તરીકે પણ ઓળખાય છે તે ગુજરાતમાં થઈ ગયેલા એક હિંદુ સંત છે. જલારામ જયંતિના દિવસે સુંદર વસ્ત્રો દ્વારા શણગારેલી તેમની મૂર્તિ જન્મની વિગત November 4, 1799.                                             (કારતક સુદ સાતમ, વિક્રમ સંવત ૧૮૫૬) વીરપુર, ગુજરાત, ભારત મ...

જોધલપીર બાપા સાખી

 ‌.                    જોધલપીર બાપા સાખી  ૧) અવતારી મા ઓલિયા, ભાંગે ભકતોની ભીડ,  જાહેર જ્યોતિ, જય જય ગુરૂ જોધલપીર. ૨) જપો નામ જોધલપીરનું કરે પાપનો નાશ,  કર જોડી જગદીશ કહે, તમે રાખો દઢ વિશ્વાસ... ૩) જોધલ જ્યોત સદા જાગતી, તને કૃષ્ણ કહું કે રામ,  ભક્તોની ભીડે વહેલા આવીયા, ધરી જાહેર જોધલ નામ. ૪) સંવત તેરસો સોળમાં, જન્મ્યાં જોધલપીર, પુત્ર બે પોણા તણાં, હરખો અને સાહેબ હીર. ૫) જોધલપીરની જગ્યામાં, છે ભવાન છડીદાર, ભક્તિ રોપી ભાલમાં, દુઃખી તણો દાતાર. ૬ )શ્વાસાના તું કર સ્મરણ, જપો અંજપાના જાપ,  બ્રહ્મ તત્વનું ધ્યાન ધરે, તો ગુરૂ જોધલ આપોઆપ. ૭) પગમાં પહેરી ચાખડી, ઘોડલીયે થયા અસવાર,  ધોળકા જાનિયા પીર થયા, કેસરડીમાં જોધલપીર   ૮) પ્રથમ નમું જોધલપીરને, બીજે મહંત ઉગમશી નાથ... ઓ... પહેલા નમન મારા પીરને અને બીજા ઉગમશી બાપજી... આ ત્રીજે નમુ ગોરધનદાસને, જેના અવિચળ રહેશે નામ...         ૯) રહેશે સદા તમારી નામના, જેણે કીધા છે સેવાના કામ... ગાદી શોભાવી આ મારા પીરની, મંદિર બનાવી મોતા ગામ... ૧૦) ઓઢણી ...

મા નવદુર્ગા" ના 9 સ્વરૂપોના 9 વિશેષ મંદિરો,સાચા અર્થમાં નવરાત્રિ શું છે,નવરાત્રી ઘટસ્થાપન મુહૂર્ત

Image
  નવરાત્રી ઘટસ્થાપન મુહૂર્ત નવરાત્રીનો પ્રારંભ 22 સપ્ટેમ્બર 2025, સોમવાર ને આસો સુદ ૧ થી નવરાત્રીનો પ્રારંભ થાય છે ઘટ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત સવારનું મુહૂર્ત સવારે 06:35 થી 08:05 સુધી અભિજિત મુહૂર્ત जपोरे 12:10 थी 12:25 सुधी સંધ્યા મુહૂર્ત સાંજે 05:00 થી 07:45 સુધી મા નવદુર્ગા"  ના 9 સ્વરૂપોના 9 વિશેષ મંદિરો  1. શૈલપુત્રી મંદિર, કાશી નવદુર્ગાની પ્રથમ દેવી, શૈલપુત્રીનું પ્રાચીન મંદિર કાશીના ઘાટ પર આવેલું છે. શૈલ એટલે બરફનો પર્વત, હિમવાનની પુત્રી હોવાને કારણે તે શૈલપુત્રી કહેવાતા હતા. એવું માનવામાં આવે છે કે મા જન્મ પછી પહેલી વાર અહીં આવ્યા અને અહીં જ બિરાજમાન થઇ ગયા. 2. બ્રહ્મચારિણી મંદિર, વારાણસી બ્રહ્મચારિણીનું બીજું મંદિર એટલે કે માતાજીની બીજી શક્તિ, વારાણસીના બાલાજી ઘાટ પર સ્થિત છે. બ્રહ્મચારિણી એટલે કઠોરતાની ચારિણી, એટલે કઠોરતા તપ કરનારી. જ્યારે તેમણે કઠોર તપશ્ચર્યા દ્વારા શિવને મેળવ્યા એટલે તેઓ બ્રહ્મચારિણી કહેવાયા.' 3. ચંદ્રઘંટા મંદિર, પ્રયાગરાજ માતા પાર્વતીની ત્રીજી શક્તિ ચંદ્રઘંટા છે, જેમણે ચંદ્રમૌલી શિવજીને તેમના પતિ તરીકે પ્રાપ્ત કર્યા. મા ચંદ્રઘંટાનું પ્રાચ...